ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : વાયરલ થવા છોકરાએ ફ્લાયઓવર પરથી લગાવી દીધી છલાંગ, પછી બન્યું રુવાંડા ઊભા કરનારું

ઘેલછા / VIDEO : વાયરલ થવા છોકરાએ ફ્લાયઓવર પરથી લગાવી દીધી છલાંગ, પછી બન્યું રુવાંડા ઊભા કરનારું

Published By: Hiralal Parmar

Last Updated: 11:28 AM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક છોકરાએ વાયરલ થવા માટે ફ્લાયઓવર પરથી છલાંગ લગાવી દીધી હતી જેનો રુવાંડા ઊભા કરી મૂકતો વીડિયો વાયરલ થયો છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર એક ખૂબ જ પીડાદાયક અને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ બધાને આકર્ષી રહ્યો છે. લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકપ્રિય થવા અને થોડીક સેકન્ડનો વીડિયો વાયરલ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક યુવકે ફ્લાયઓવર પર ખતરનાક સ્ટંટ કરવાનો પ્રયાસ કર્યો અને તેનું જીવન હંમેશા માટે સમાપ્ત થઈ ગયું.

કચરાની ગાડીમાં ન પડતાં નીચે પટકાતાં મોત

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરો ફ્લાયઓવર પર કૂદકો મારવા માટે તૈયાર છે અને નીચેથી એક કચરો ઉપાડવાનું વાહન પસાર થઈ રહ્યું છે. કેમેરા ચાલુ થતાં જ, છોકરો કૂદી પડે છે અને ઊભો થઈ શકતો નથી. વીડિયોમાં જોવા મળે છે કે તે પડી ગયા પછી, લોકો ત્યાં પહોંચે છે અને તેને ઉપાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે હલતો નથી અને આખરે મરણને શરણ થાય છે.

વધુ વાંચો : ગજબ! પત્ની એવું બોલી કે રેડ પાડનારી ટીમ રોકાઈ ગઈ, એન્જિનિયરે રાતભર સળગાવ્યાં 3 કરોડ, મોટો કાંડ

પીડાદાયક વીડિયો વાયરલ

વાયરલ વીડિયો ક્યાંનો છે તેની માહિતી મળી નથી. આ વીડિયો ખૂબ જ પીડાદાયક છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો ફ્લાયઓવર પર છે અને કેમેરા ચાલુ છે. છોકરો સ્ટંટનો વીડિયો બનાવવા માટે કૂદી પડે છે, પરંતુ તે પછી જે થાય છે તે જોઈને હૈયું કંપી જાય તેવું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral news Viral video

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ