બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO : સરોવરમાં કપલોએ ઉઘાડા સ્નાન કર્યું, ચોંકાવનારુ સત્ય સામે આવ્યું, બધા બન્યાં અવાચક!

કેનેડા / VIDEO : સરોવરમાં કપલોએ ઉઘાડા સ્નાન કર્યું, વાયરલ વીડિયો બાદ ચોંકાવનારુ જાહેર, બધા અવાચક!

Hiralal Parmar

Last Updated: 03:21 PM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના સરોવરમાં બે યુવાન-યુવતીએ સાબુથી સ્નાન કરતો એક વીડિયો વાયરલ થયો છે.

કેનેડાના બ્રેમ્પટનમાં એક પબ્લિક લેકમાં સ્નાન કરનાર બે કપલોનેે લઈને એક મોટો ખુલાસો થયો છે. આ કપલ ભારતનું હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે વિદેશીઓ તેમના દેશને કદી પણ આવી રીતે શરમજનક હાલતમાં મૂકતા નથી. ભારતના બે યુવાન-બે યુવતીઓે ઉઘાડા સાબુ અને શેમ્પૂથી સ્નાન કર્યું જેનો એક વીડિયો દુનિયાભરમાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે યુગલો પાણીમાં ફીણ લગાવતા અને કોગળા કરતા જોવા મળે છે.

શું છે વાયરલ વીડિયોમાં

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અંતઃવસ્ત્રોમાં રહેલી બે યુવતીએ સરોવરના પાણીમાં બે યુવાનો સાથે ઊભેલી છે. એક યુવતી યુવાનની પીઠ પર સાબુ લગાડે છે અને પછી તેને ઘસી ઘસીને નવડાવે છે.

વધુ વાંચો : VIDEO : શક્તિમાન બન્યો જર્મન શેપર્ડ, બાળકોને બચાવવા બાલ્કનીમાંથી કૂદી પડ્યો, નહીંતર થાત જાનહાની!

વાયરલ બાદ કોમેન્ટનું ઘોડાપૂર

વીડિયો પર સોશિયલ મીડિયા પર બરાબરની કમેન્ટનો મારો ચાલુ થઈ ગયો હતો. આ વાયરલ થયેલા વીડિયો પર એક યુઝરે લખ્યું હતું કે, 'અમારા દેશનું પાણી તમારું બાથટબ નથી. લોકો અહીં તરવા આવે છે અને તમે તેને ગંદુ કરી રહ્યા છો. આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ'. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, 'કુદરતી પાણીના સ્ત્રોતોમાં સાબુનો ઉપયોગ ગેરકાયદેસર અને પર્યાવરણ માટે અત્યંત જોખમી છે'. જો કે આ ટિકા બાદ ઘણા લોકો માને છે કે ટીકાનું કારણ ફક્ત પર્યાવરણીય નુકસાન હોવું જોઈએ, કોઈની જાતિથી ન હોવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Canada lake Viral video
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ