બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / viral news Air hostess not giving mobile number to Nagaland minister made a funny tweet

વાયરલ / 'આપ પ્યારે લગ રહે થે લેકીન હમારી સરનેમ એક હૈ ઇસલિયે...', નાગાલેન્ડના મંત્રીને એર હોસ્ટેસે મોબાઇલ નંબર ન આપતા કર્યું મજેદાર ટ્વિટ

Arohi

Last Updated: 01:56 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral News: નોટમાં લખ્યું હતું, "પ્રિય મહોદય ફ્લાઈટ 6ઈ(513) DEL-CCUમાં તમારૂ હોવું સારૂ હતું. તમે હંમેશા આટલા જ સારા દેખાતા રહો. મને તમને મારો ફોન નંબર આપવા જેવો હતો. પરંતુ આપણા સરનેમ એક છે માટે આપણે મૂળ રૂપે ભાઈ બહેન છીએ. ઈન્ડિગોમાં ઉડાન ભરવા માટે ધન્યવાદ."

  • વાયરલ થઈ રહ્યું છે નાગાલેન્ડના મંત્રીનું ટ્વીટ 
  • એર હોસ્ટેસે નંબર ન આપતા કર્યું ટ્વીટ 
  • લોકો આપી રહ્યા છે મજેદાર પ્રક્રિયા

નાગાલેન્ડના પર્યટન અને ઉચ્ચ શિક્ષા મંત્રી તેમજેન ઈમ્ના અલોંગે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટના કારણે ફેમસ છે. અલોંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય રાજનેતાઓમાંથી એક છે. અલોંગે હાલમાં જ નવી દિલ્હીથી કલકત્તાની યાત્રા કરી જ્યાં તેમણે ઈન્ડિગો ફ્લાઈટ અટેન્ડેન્ટની એક સુંદર નોટ મળી. અલોંગે એક્સ પર ઈન્ડિગો ક્રૂ દ્વારા આપેલી નોટની એક તસ્વીર શેર કરી જે ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. 

અલોંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર 
નોટમાં લખ્યું હતું, "પ્રિય મહોદય ફ્લાઈટ 6ઈ(513) DEL-CCUમાં તમારૂ હોવું સારૂ હતું. તમે હંમેશા આટલા જ સારા દેખાતા રહો. મને તમને મારો ફોન નંબર આપવા જેવો હતો. પરંતુ આપણા સરનેમ એક છે માટે આપણે મૂળ રૂપે ભાઈ બહેન છીએ. ઈન્ડિગોમાં ઉડાન ભરવા માટે ધન્યવાદ." ફોટોની સાથે અલોંગે કેપ્શનમાં લખ્યું, "સરળ ભાષામાં કહીએ તો મને ફોન નંબર નથી આપવામાં આવ્યો."

પોસ્ટને લોકો ખૂબ કરી રહ્યા છે પસંદ
સોશિયલ મીડિયા પર અલોંગની આ પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સાથે જ લોકો આ પોસ્ટ પર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. તેના પર કમેન્ટ કરતા એક યુઝરે મઝાકમાં કહ્યું, "હાહાહા સર તમને સ્કૂલના દિવસોમાં પ્રતિજ્ઞા લીધી હશે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે."

એક અન્ય યુઝરે લખ્યું, "@X પર સૌથી મનોરંજક રાજનેતા." ત્યાંજ અન્ય એક યુઝરે લખ્યું, "મૂળ રીતે તે કહી રહી હતી કે- હું તમને એક મિત્રના રૂપમાં પ્રેમ કરૂ છું." ત્યાંજ અન્ય એક યુઝરે કમેન્ટ કરી, "હકીકતે તમારૂ વ્યક્તિત્વ ખૂબ જ સારૂ છે સર."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ