બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / vira video of brides sister made the groom drink alcohol this happened on the stage

Viral / દુલ્હનની બહેને દુલ્હાને પીવડાવી દીધો દારુ, પછી સ્ટેજ પર થયું કંઈક આવું જુઓ VIDEO

Hiralal

Last Updated: 08:32 PM, 15 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુલ્હનની બહેને સ્ટેજ પર ચડીને પહેલા દુલ્હા અને પછી દુલ્હનને દારુ પીવડાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

  • દુલ્હનની બહેન દુલ્હાને દારુ પીવડાવી રહી હોવાનો વીડિયો વાયરલ
  • સાળીએ પહેલા બનેવીને અને પછી બહેનને પીવડાવ્યો દારુ
  • દુલ્હાએ થોડા ઘૂંટડા ગટગટાવ્યાં

લગ્નો અને સગાઈ પ્રસંગે ઘણી વાર એવું બનતું હોય છે જેની કલ્પના પણ હોતી નથી. આ વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાતું હતું કે એક છોકરી દારુની બોટલ લઈને સ્ટેજ પર ચડી જાય છે. 

ત્યાર બાદ છોકરીએ સૌથી પહેલા દુલ્હાને મોંઢે દારુની બોટલ માંડી, દુલ્હાએ થોડા ઘૂંટડા પીધા ત્યાર બાદ છોકરીએ બોટલ લઈને દુલ્હન પાસે પહોચી હતી, દુલ્હને પણ થોડો ગટગટાવ્યો હતો. આ છોકરીએ દુલ્હનની બહેન હતી. 

આ દરમિયાન સામે ઊભેલા પરિવાર તથા દોસ્તો હસવા લાગ્યાં હતા. આ વીડિયોને આકાંશ્રા મિશ્રાએ તેના એકાઉન્ટ પર શેર કર્યો અને અત્યાર સુધી 60 હજાર કરતા પણ વધારે લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું કે ભગવાન બધાને આવી બહેન આપે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ