બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / vidya balan reports of madhuri dixit also to be part of bhool bhulaiyaa 3

મનોરંજન / Bhool Bhulaiyaa 3: હવે એક નહીં, બે મંજૂલિકા સાથે લડશે આ બોલિવુડ એક્ટર, અક્ષય નહીં, તો કોણ?

Arohi

Last Updated: 03:39 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhool Bhulaiyaa 3: વર્ષ 2022માં રિલીઝ થયેલી ભુલ ભુલૈયા 2એ કાર્તિક આર્યનને સ્ટાર બનાવી દીધો અને આ તેમના કરિયરની બેસ્ટ ફિલ્મોમાંથી એક છે જેણે ઘણી ઓવર પોતાના નામે કરી. હવે ફિલ્મ ભુલ ભુલૈયા 3 આવી રહી છે.

  • આવી રહી છે ભુલ ભુલૈયા 3
  • કાર્તિક સાથે જોવા મળશે વિદ્યા બાલન 
  • વધુ એક એક્ટ્રેસનું નામ પણ આવ્યું સામે 

ફેમસ હોરર-કોમેડી ફ્રેન્ચાઈઝી ફિલ્મ 'ભુલ ભુલૈયા'ની ત્રીજી ઈન્સ્ટોલમેન્ટ 'ભુલ ભુલૈયા 3'ની જાહેરાત થઈ ચુકી છે. આ વખતે હોરર પહેલા કરતા ડબલ રહેશે. કાર્તિકે ફિલ્મની અનાઉન્સમેન્ટની સાથે મંજુલિકા વિદ્યા બાલનની પણ ફિલ્મનો ભાગ હોવાની વાત કન્ફર્મ કરી છે. હવે ફિલ્મની સ્ટાર કાસ્ટથી વધુ એક લેડિઝ એક્ટ્રેસનું નામ સામે આવ્યું છે. 

ભુલ ભુલૈયા 3માં વધુ એક એક્ટ્રેસની એન્ટ્રી 
ડાયરેક્ટર અનીઝ બઝ્મીની ભુલ ભુલૈયા 3માં એક વખત ફરી રૂહ બાબા કાર્તિક આર્યન હવેલીની ભૂતને ભગાવતા જોવા મળશે. જ્યારથી ફિલ્મના થર્ડ ઈન્સ્ટોલમેન્ટની જાણકારી સામે આવી છે ત્યારથી સોશિયલ મીડિયા પર આ વાત પણ ટ્રેન્ડ કરી રહી છે કે શું અક્ષય કુમાર ફિલ્મનો ભાગ હશે? જોકે એક વખત ફરી ફેંસને આ કોમેડી ફ્રેન્ચાઈઝીમાં તેમની એક્ટિંગ જોવા નહીં મળે. પરંતુ કોઈ બીજુ છે જે અનીસ બઝ્મીની ભુલ ભુલૈયા 3નો ભાગ હશે. 

વાંચો વિગતે: VIDEO: ફેન્સને માઇકથી માર્યું, ફોન ખેંચીને દૂર ફેંકી દીધો: સિંગર આદિત્ય નારાયણનો વીડિયો વાયરલ, લોકોએ કર્યો ટ્રોલ

ધક-ધક ગર્લ હશે હોરર-કોમેડી ફિલ્મનો ભાગ 
મંજુલિકા વિદ્યા બાલની વાપસી કન્ફર્મ થયા બાદ હવે માધુરી દીક્ષિતની પણ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં શામેલ હોવાની વાત સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર આ વખતે એક નહીં બે ભૂતોથી રૂહ બાબાનો સામનો થશે. બીજુ ભૂત માધુરી દીક્ષિત હોઈ શકે છે. જોકે તેમની એન્ટ્રી પર ઓફિશિયલ નિવેદન આવવાનું બાકી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bhool Bhulaiyaa 3 Kartik aaryan Madhuri Dixit Vidya Balan મંજૂલિકા bhool bhulaiyaa 3
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ