બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Politics / vidya balan film sherni shooting stopped after actress turns down mp forest minister vijay shah dinner invite
Last Updated: 11:26 AM, 30 November 2020
ADVERTISEMENT
આ બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યાનુંસાર ફિલ્મની પ્રોડક્શન ટીમની ગાડીઓને કથિત રીતે શૂટિંહ માટે જંગલમાં જતા રોકી દેવામાં આવી છે. બાલાઘાટના જિલ્લા વન અધિકારીએ પ્રોડક્શન ટીમની ગાડીઓને જંગલમાં જતા રોકી અને કહ્યું કે ફક્ત 2 ગાડીઓને જવાની પરવાનગી છે.

ADVERTISEMENT
વિજય શાહે ઉગાવી લંચ ડિનરની અપીલની વાત ફગાવી
જોકે રાજ્યના વનમંત્રી વિજય શાહે આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું કે તેમણે પોતે તેમના ડિનર અને લંચના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. વિજય શાહે કહ્યું કે જે લોકોને શૂટિંગ માટે પરવાનગી માંગી હું તે લોકો માટે બાલાઘાટ પર હાજર હતો અને તેમણે મને લંચ અને ડિનર માટે અપીલ કરી હતી. મે તેમને કહ્યું કે હાલ આ શક્ય નથી.
ADVERTISEMENT

પહેલા વિજય રાજના કારણે શૂટિંગ રોકાયુ
ADVERTISEMENT
વિજય શાહે કહ્યું કે મે તેમને કહ્યું કે હું ત્યારે મળીશ જ્યારે મહારાષ્ટ્ર જઈશ, લંચ અને ડિનર માટે ના પાડી દીધી હતી. પરંતુ શૂટની નહી. આ પહેલા ત્યારે ફિલ્મની શૂટિંગ રોકાયુ હતું જ્યારે એક્ટર વિજય રાજ પર શૂટિંગ દરમિયાન સેટ પર એક મહિલાના શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો. મહિલાએ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી અને હવે તે જમાનત પર બહાર છે. વિજય ત્યારથી મુંબઈમાં છે તેઓ શૂટ પર નથી ગયા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.