ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / VIDEO: First grab the flag, then Kashmir! The action of the Pakistani fan in the match made a loud joke

શરમજનક / VIDEO : પહેલા ઝંડો તો સીધો પકડો પછી કાશ્મીર ! મેચમાં પાકિસ્તાની ફેનની હરકતની ઉડી જોરદાર મજાક

Published By: Vaidehi

Last Updated: 10:00 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલો એક પાકિસ્તાની ચાહક પોતાની ટીમને પ્રોત્સાહિત કરવા માટે ધ્વજ લહેરાવી રહ્યો હતો. જો કે તેણે પોતાના દેશનો ધ્વજ ઉંચો પકડી રાખ્યો હતો.

ADVERTISEMENT

  • રવિવારે ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાનનો ચાહક ઝંડો લહેરાવી રહ્યા હતો
  • ટીમને પ્રોત્સાહિત કરવા ઝંડો લહેરાવી રહ્યો હતો
  • તેણે તેમના દેશનો ઝંડો ઊંધો પકડ્યો હતો

 રવિવારે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલો એક પાકિસ્તાની ચાહક પોતાની ટીમને પ્રોત્સાહિત કરવા  માટે ધ્વજ લહેરાવી રહ્યો હતો. જો કે તેણે પોતાના દેશનો ધ્વજ ઉંચો પકડી રાખ્યો હતો.

રવિવારે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલા પાકિસ્તાની ફેન દ્વારા તેની ટીમનો ઝંડો હાથમાં લઈને પોતાની ટીમને પ્રોત્સાહિત કરવા માટે ધ્વજ લહેરાવી રહ્યો હતો પણ તેણે તેમના દેશનો ઝંડો ઊંધો પકડ્યો હતો. તે દરમ્યાન એક ભારતીય દર્શકે તેનેપાક ટોક્યો હતો અને કહ્યું હતું કે તમે તમારા દેશનો ઝંડો ઊંધો પકડ્યો છે. ભારતીય ક્રિકેટ ફેન દ્વારા વારંવાર ટોક્યા બાદ તેને તેની ભૂલ સમજાઈ અને તેણે ઝંડો યોગ્ય રીતે લહેરાવ્યો.

છત્તીસગઢ કેડરના આઈપીએસ અધિકારી દીપાંશું કાબરાએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે અને તેમને કાશ્મીર જોઈએ છે.  તમને જણાવી લઈએ કે વાયરલ વીડીયોમાં ભારતીય દર્શક પણ આ જ વાત કહેતા સાંભળી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Fan Ind vs Pak Asia Cup 2022 Pakistan Flag પાકિસ્તાનનો ઝંડો પાકિસ્તાની ફેન ભારત vs પાકિસ્તાન Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ