બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : જામનગરમાં બોલીવૂડ સેલેબ્સનું આગમન, વનતારામાં યોજાશે નવા વર્ષની ભવ્ય પાર્ટી
જામનગરની રિલાયન્સના વનતારાને લઈને સેલિબ્રિટીઝનું સતત જામનગર એરપોર્ટ ખાતેથી આવા જવાનું રહે છે, હવે જામનગર રિલાયન્સ વનતારામાં 31 ફર્સ્ટને લઈને રિલાયન્સમાં યોજશે ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન આજે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. નિરવાન ખાન, રિતેશ દેશમુખ એન્ડ ફેમિલી, અર્પિતા ખાન એન્ડ આયુષ શર્મા જામનગર પહોંચ્યા હતા. અનેક જાણીતા મહેમાનો અને સેલિબ્રિટીઓ પાર્ટીમાં જોડાશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: TET-1 પરીક્ષાના 9 દિવસ બાદ આન્સર કીટ જાહેર કરાઈ, ઉમેદવારો વેબસાઈટ પર જોઈ શકશે
વનતારામાં 43થી પ્રજાતિના 2000થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ
ADVERTISEMENT
જામનગરમાં આવેલા રિલાયન્સ વનતારામાં 43 પ્રજાતિઓના 2000થી વધુ પ્રાણીઓ છે, 200 હાથી 300થી વધુ દીપડા, વાઘ, સિંહ, જગુઆર, હરણ છે. આ ઉપરાંત મગર, સાપ અને કાચબા જેવા 1200થી વધુ સરીસૃપોનું આશ્રયસ્થાન બન્યું છે. તેમની દેખરેખ માટે 2100 લોકોનો સ્ટાફ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.