ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડના ઉંમરગામમાં સામૂહિક આત્મહત્યા, પતિ-પત્ની અને બાળકે જીવન ટૂંકાવ્યું

ક્રાઈમ / વલસાડના ઉંમરગામમાં સામૂહિક આત્મહત્યા, પતિ-પત્ની અને બાળકે જીવન ટૂંકાવ્યું

Last Updated: 04:40 PM, 27 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડના ઉંમરગામના સોળસુબા પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા પીવડાવી પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો, પોલીસે તપાસ હાથ ધરી

ADVERTISEMENT

વલસાડના ઉંમરગામના સોળસુબા ગામે સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા પીવડાવી પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની વિગતો ઘટના સામે આવી છે. જો કે, સામૂહિક આત્મહત્યાનું કારણ અકબંધ છે. ઉંમરગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે.

umaragam

પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા

પરિવાર સોળસુબા ગામે ભાડાના ફ્લેટમાં રહેતો હતો. જે ઘરમાં કોઈ પહલ ચહલ ન થતાં પડોશીઓએ મકાનનો દરવાજો ખખડાવતા કોઈએ ન ખોલતા દરવાજો તોડીને ચેક કરવામાં આવતા અંદર એક વ્યક્તિએ ગળે ફાંસો ખાધેલો હતો તેમજ બાળક અને મહિલા બેડ પર ઉંઘેલા હતા. જે મરણ પામેલા જણાતા પડોશીઓએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરી છે.

umar 1

આ પણ વાંચો: લ્યો બોલો! ગુજરાતમાં બે વર્ષમાં જ 50થી વધુ સરકારી શાળાઓ બંધ, ખુદ સરકારે કર્યો સ્વીકાર

પોલીસે તપાસ હાથ ધરી

મહિલા અને બાળકને ઝેરી દવા પીવડાવી અને પતિએ ફાંસો ખાંધો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. જોકે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે. જો કે, કયા કારણોસર આ પગલુ ભર્યું તે હજુ સુધી જાણવા મળ્યું છે. જો કે, પોલીસે ત્રણેયની લાશનો કબજો મેળવી સીસીટીવી ફૂટેજના આધારે વધુની તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Valsad Crime News Valsad News Umargam Crime News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ