બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Vadodara boat accident case reaches High Court, Suomoto accepted

બોટ ટ્રેજેડી / વડોદરા બોટ દુર્ઘટનાનો કેસ પહોંચ્યો હાઇકોર્ટ, સુઓમોટો દાખલ કરવાની રજૂઆતનો કરાયો સ્વીકાર

Priyakant

Last Updated: 12:20 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Harani Lake Boat Tragedy Latest News: વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાનો કેસ હવે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો, સુઓમોટોની રજૂઆત બાદ હાઈકોર્ટે દસ્તાવેજી પૂરાવા માગ્યા

  • વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાનો કેસ 
  • ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવા કરાઈ રજૂઆત 
  • HCના એડવોકેટ એસોસિયેશનના પ્રમુખે હાઈકોર્ટમાં કરી રજૂઆત 
  • પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ ચીફ જસ્ટિસ જજની કોર્ટમાં સુઓમોટો લેવા રજૂઆત કરી 
  • સુઓમોટોની રજૂઆત બાદ હાઈકોર્ટે દસ્તાવેજી પૂરાવા માગ્યા 

Vadodara Harani Lake Boat Tragedy : વડોદરા દુર્ઘટના કેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાનો કેસ હવે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવાની રજૂઆતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાના કેસ 17 લોકોના મોત થયા છે. જેમાં 14થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યો છે. 

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવા કેસમાં HCના એડવોકેટ એસોસિયેશનના પ્રમુખે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જેને લઈ હવે હરણી તળાવમાં બોટ પલટી જવાનો કેસ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે. પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની રજૂઆત ચીફ જસ્ટિસ જજની કોર્ટે સ્વીકારી છે. પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ ચીફ જસ્ટિસ જજની કોર્ટમાં સુઓમોટો લેવા રજૂઆત કરી હતી. જે બાદમાં હવે સુઓમોટોની રજૂઆત બાદ હાઈકોર્ટે દસ્તાવેજી પૂરાવા માગ્યા છે. 

વધુ વાંચો: ભારે કરી! સેવ ઉસળનો નાસ્તો બનાવનારને અપાયો બોટિંગનો કોન્ટ્રાક્ટ, પછી દુર્ઘટના ના ઘટે તો બીજું શું થાય?

વડોદરાના હરણી તળાવમાં જે દુર્ઘટના બની તેને દ્રશ્ય માધ્યમમાં જોતા અને અનુભવતા હૃદયમાં કંપારી છુટી જાય છે. ગુજરાતમાં આવી દુર્ઘટના પહેલી નથી, એક યા બીજી બેદરકારીને કારણે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યાની ઘટના પણ પહેલી નથી પણ અત્યંત દુખ છે. આજે વડોદરા સહિત ગુજરાત સમગ્ર ગુજરાત આ દૂર્ઘટનાથી વિચલિત છે. વિદ્યાર્થીઓનો આંકડો માત્ર એ વ્હાલસોયાના મા-બાપને જ નહીં પણ આખા રાજ્યને રડાવવા માટે પૂરતો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ