બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / Uttarakhand's New Chief Minister In Map Controversy As He Takes Over

વિવાદ / શપથગ્રહણ પહેલા વિવાદમાં ઘેરાયા ઉત્તરાખંડના નવા CM ધામી, જાણો શું છે મામલો

Hiralal

Last Updated: 03:25 PM, 4 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી શપથગ્રહણ સમારોહ પહેલા 6 વર્ષ પહેલાના એક ટ્વિટને લઈને વિવાદના વમળમાં ફસાયા છે.

  • ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી વિવાદમાં ફસાયા
  • ધામીના 6 વર્ષ પહેલાના ટ્વિટે વિવાદ સર્જ્યો
  • ધામીને અખંડ ભારતનો નકશો ટ્વિટ કર્યો
  • નકશામાં લદ્દાખ અને પાક.કબજા હેઠળના વિસ્તારોને છોડી દેવાયા હતા 
  • ટ્વિટર યુઝર્સે ધામીનું શોધી કાઢ્યું ટ્વિટ, શેર કરવા લાગ્યા 

છ વર્ષ પહેલાના પુષ્કરસિંહ ધામીના એક ટ્વિટને કારણે વિવાદ સર્જાયો છે. 2015 માં ધામીએ એક ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે અખંડ ભારતનો નકશો શેર કર્યો હતો. હવે તેમના આ ટ્વિટ પર વિવાદ પેદા થયો છે. કથિત રીતે નકશામાં દર્શાવામાં આવેલા અખંડ ભારતમાં લદ્દાખના થોડા વિસ્તારો તથા પાકિસ્તાનના કબજાવાળા વિસ્તારોનો સમાવેશ કરાયો નથી. 

ટ્વિટર યુઝર્સે ધામીનું 6 વર્ષ પહેલાનું ટ્વિટ શોધી કાઢ્યું અને તેને શેર કરવા લાગ્યાં. ટ્વિટર યુઝર્સનું કહેવું છે કે ધામીના અખંડ ભારતના નકશામાં પાકિસ્તાની કબજા હેઠળના વિસ્તારો તથા લદ્દાખના કેટલાક વિસ્તારોને છોડી દેવાયા હતા. 

ઉત્તરાખંડના સીએમ પદે  શપથ લઈ રહ્યાં છે પુષ્કર સિંહ ધામી 

પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના સીએમ પદે સાંજના 5 વાગ્યાની આસપાસ શપથ લઈ રહ્યાં છે, ગઈ કાલે દહેરાદુનમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમની નેતા તરીકે પસંદગી કરાઈ હતી. 

કોણ છે પુષ્કર ધામી 
પુષ્કર ધામી ઉધમ સિંહ નગર જિલ્લાની ખાતિમાના ધારાસભ્ય છે અને તે ભગતસિંહ કોશિયારીની ખૂબ નજીકના નેતા છે. તેઓ ભાજપ યુવા મોરચના અધ્યક્ષ છે. તેઓ આરએસએસની પણ નજીકના નેતા ગણાય છે. તેઓ રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી બનશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ