ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PAN-આધાર લિંક થવા પર મળશે રૂ. 5,00,000 સુધીની લોન! એ કઇ રીતે, તો નોટ કરી લો

કામની વાત / PAN-આધાર લિંક થવા પર મળશે રૂ. 5,00,000 સુધીની લોન! એ કઇ રીતે, તો નોટ કરી લો

Last Updated: 02:28 PM, 23 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે, તમારુ PAN કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોય તો તમને 5 લાખ રૂપિયાની પર્સનલ લોન ઇન્સ્ટંટ મળવા પાત્ર હોય છે?

ADVERTISEMENT

લગભગ દરેક વ્યક્તિને લોનની જરૂર પડે છે.તમારે લોન માટે બેંકોમાં દોડધામ કરવાની જરૂર નથી. તમે સરળતાથી 5 લાખ રૂપિયા સુધીની લોન ઓનલાઈન મેળવી શકો છો અને તમારું પાન કાર્ડ તમને આ કામમાં મદદરૂપ થઈ શકે છે. પાન કાર્ડ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે અને આ 10-અંકનું આલ્ફાન્યૂમેરિક નંબર કાર્ડ પર્સનલ લોન માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે જો તમે તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરો છો તો ઓનલાઈન 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક પર્સનલ લોન મળી શકે છે.

app promo6
  • ઓનલાઈન પાન કાર્ડ લોન લેતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?
  1. PAN કાર્ડ લોન માટે અરજી કરવા માટે તમારી પાસે PAN અને આધાર કાર્ડ હોવું આવશ્યક છે.
    ખાતરી કરો કે PAN અને આધાર કાર્ડ લિંક થયેલ છે.

  2. PANને સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે અને જો તે આધાર સાથે લિંક ન હોય, તો તમને ઓનલાઈન લોન મેળવવામાં મોડું થઈ શકે છે.
  3. જો આધાર કાર્ડ અને PAN કાર્ડ લિંક કરેલ હોય તો લોન મંજૂરીના 24 કલાકની અંદર લોન મળી જાય છે. PAN કાર્ડ ન હોય તો ભારતમાં કોઈપણ ધિરાણ સંસ્થા પાસેથી પર્સનલ લોન મેળવવાની શક્યતા ઘટી જાય છે.

વધુ વાંચો : પતિ-પત્ની બંનેને મળશે રૂ. 10000નું પેન્શન, સરકારની આ સ્કીમ અપાવશે જોરદાર લાભ

  • 5 લાખની ઇન્સ્ટન્ટ પર્સનલ લોન ઓનલાઈન મેળવવા માટે ડોક્યુમેન્ટ
  1. ઓળખ માટે ID - આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મતદાર ઓળખપત્રની નકલ.
  2. સરનામા માટે ID - આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મતદાર ઓળખપત્રની નકલ.
  3. છેલ્લા ત્રણ મહિનાના બેંક સ્ટેટમેન્ટ.
  4. લેટેસ્ટ પગાર સ્લિપ (બે મહિના) અથવા વર્તમાન તારીખ પગાર પ્રમાણપત્ર અને ફોર્મ 16.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card PAN Card Personal Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ