ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / unlock-your-phone-from-camera

NULL / મોબાઇલના કેમેરાને બનાવી શકો છો ફિંગરપ્રિન્ટ લોક જાણો શું છે Trick

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અહીંયા અમે તમને એક એવી ટ્રીક માટે જણાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે તમારા કેમેરાને ફિંગરપ્રિન્ટ લોક બનાવી શકો છો. એટલે કે તમારો ફોન કેમેરાથી જ અનલોક થશે. એના માટે તમારે ફોનમાં બસ એક એપ ઇન્સ્ટોલ કરવી પડશે. આ એપનું નામ ICE Unlock Fingerprint Scanner છે. આ ફ્રી એપ ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. 

જો તમારા ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર નથી તો પણ આ એપને ઇન્સ્ટોલ કરીને ફિંગરથી ફોનને અનલોક કરી શકો છો. 

સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જઇને ICE Unlock Fingerprint Scanner ઇન્સ્ટોલ કરો. અહીંયા I have read સામે ટિક માર્ક કરીને Let's Go પર ટેપ કરો.     

હવે તમારે એક પિન સેટ કરવી પડશે. તમે ઇચ્છો એ તમારી મરજીથી સેટ કરી શકો છો. આ પિન તમને આગળ કામ આવશે. પિન તમારે બે વખત નાંખવી પડશે. ત્યારબાદ આગળ વધતા જાવ અને લાસ્ટમાં Dont Show the Guide Again ટિક કરીને આગળ વધી જાવ. 

હવે તમારે કોઇ એક હાથની કોઇ ફિંગર સિલેક્ટ કરવી પડશે. જેનાથી તમે ફોન અનલોક કરવા ઇચ્છો છો. ફિંગર સિલેક્ટ કરી લો.

ફિંગર સિલેકેટ કરતાં જ ફોનનો કેમેરો ઓપન થઇ જશે અને આંગળીને સ્કેન કરવા લાગશે. આ 7 વખત સ્કેન કરશે.  

ફિંગર મેચ થયા બાદ match Confirmed થઇ જશે. હવે તમારે Use This Fingerprintના વિકલ્પ પર ટેપ કરીને આ એપને ડિફોલ્ટ એપના રૂપમાં સેટ કરી લેવાનીછે. હવે તમારા ફોનમાં આંગળીનું ફિંગરપ્રિન્ટ સેન્સરના રૂપમાં આવી ગઇ છે. હવે ફોનને અનલોક કરવા માટે તમારે આંગળીને સ્કેન કરવી પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ