ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Ujada chaman actress expresses story of rape scene during audition

બોલીવૂડ / જ્યારે ઑડિશનમાં અભિનેત્રીને કહ્યું, રૅપ સીનની પ્રેક્ટિસ કરો અને...

Published By: Parth

Last Updated: 03:37 PM, 13 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીટૂ મૂવમેન્ટ દરમિયાન પણ ઘણી જાણીતી હસ્તીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. હવે ઉજડા ચમનની અભિનેત્રી માનવી ગગરુંએ પોતાની સાથે થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

ADVERTISEMENT

  • સ્પોટબોયને આપેલા એક ઇન્ટરવ્યુમાં કર્યું વર્ણન 
  • ઓડીશન દરમિયાન રેપ સીન કરવા માટે કહેવામાં આવ્યું
  • સુરક્ષાની ચિંતાના લીધે ભાગવાનો વારો આવ્યો 

ઉજડા ચમન ફિલ્મની અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં પોતાની આપવીતી જણાવી

ઉજડા ચમન ફિલ્મની અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં પોતાની આપવીતી જણાવી છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહેલા કલાકારોના શોષણનાં ઘણા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે ME TOO મૂવમેન્ટ દરમિયાન પણ ઘણી ટીવી અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલા બનાવો શેર કર્યા હતા ત્યારે માનવી ગગરુંએ પોતાની સાથે થયેલા એક બનાવનું વર્ણન કર્યું છે. 

માનવીએ ત્યાંથી ભાગી જવાનો વારો આવ્યો

સ્પોટબોયને આપેલા એક ઇન્ટરવ્યુમાં માનવીએ કહ્યું કે જ્યારે તે એક જગ્યાએ ઓડીશન આપવા ગયી ત્યાં તેને રેપ સીન કરવા માટે કહેવામાં આવ્યું હતું જોકે ત્યાની પરિસ્થિતિ ઠીક ન હતી અને માનવીને પોતાની સુરક્ષાની ચિંતા હતી જેથી માનવીએ ત્યાંથી ભાગી જવાનો વારો આવ્યો હતો. 

આગળનાં રૂમમાં માત્ર બે લોકો જ બેઠા હતા

માનવીએ વધુમાં જણાવ્યું કે તે જે જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા ગયી હતી ત્યાંની પરિસ્થિતિ કંઈક ઠીક ન હતી. જે જગ્યાને ઓફીસ તરીકે દર્શાવવામાં અવી રહી હતી ત્યાં તો બેડ લાગેલા હતા અને આગળનાં રૂમમાં માત્ર બે લોકો જ બેઠા હતા. જે બાદ માનવીને તે લોકો પર આશંકા થાય છે અને તે ત્યાંથી ભાગી જાય છે. 

બાલા સાથે ઉજડા ચમનનો મુકાબલો 

આપને જણાવી દઈએ કે ઉજડા ચમન ફિલ્મ પુરુષોમાં વાળની સમસ્યા પર આધારિત છે જેમાં સન્ની સિંહ સાથે માનવી પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. ઉજડા ચમન જેવી જ એક ફિલ્મ આયુષ્માન ખુરાનાએ પણ બનાવી છે જેનું નામ બાલા છે જે ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. બંને મૂવીમાં હરીફાઈ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ayushmann Khurrana bala manavi gagaru mee too rape scene ujada chaman' Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ