બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Time traveler's scary prediction February called the month of destruction know what the warning was

આગાહી / ટાઇમ ટ્રાવેલરે કરી કંઇક એવી આગાહી, લોકો રહી ગયા સ્તબ્ધ, કેટલાક ડર્યા, તો કેટલાકે કહ્યુ અમે નથી માનતા

Published By: Priykant Shrimali

Last Updated: 05:54 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાઈમ ટ્રાવેલ એક એવી વસ્તુ છે જેના વિશે લોકોને બહુ ઓછી જાણકારી છે.. આ સિવાય ટાઈમ ટ્રાવેલની ઘણી વાર્તાઓ અને દાવાઓ લોકપ્રિય છે. હાલમાં જ ટાઈમ ટ્રાવેલર હોવાનો દાવો કરનાર વ્યક્તિએ અનોખા દાવા કરીને લોકોને ચોંકાવી દીધા છે.

  • વર્ષ 2671માં મુસાફરી કરીને પાછો ફર્યો હોવાનો દાવો
  • અનેક ડરામણી આગાહીઓ કરીને લોકોને ચોંકાવ્યા 
  • કહ્યું વિનાશક ટોર્નેડો હ્યુસ્ટન, ટેક્સાસમાં ત્રાટકશે

કથિત ટાઈમ ટ્રાવેલરનો દાવો છે કે તે વર્ષ 2671થી ટાઈમ ટ્રાવેલ પરથી પાછો ફર્યો છે અને તેની પાસે કેટલીક ભયાનક માહિતી છે. તેણે આ મહિનાની એક ઘટના વિશે પણ કંઈક કહ્યું છે.

ટાઈમ ટ્રાવેલ એક એવી વસ્તુ છે જેના વિશે લોકોને બહુ ઓછી જાણકારી છે.. આ સિવાય ટાઈમ ટ્રાવેલની ઘણી વાર્તાઓ અને દાવાઓ લોકપ્રિય છે. હાલમાં જ ટાઈમ ટ્રાવેલર હોવાનો દાવો કરનાર વ્યક્તિએ અનોખા દાવા કરીને લોકોને ચોંકાવી દીધા છે.

'ટાઈમ ટ્રાવેલર' એ ડરામણા દાવા કર્યા

@radianttimetraveller ID વડે TikTok પર વીડિયો બનાવનાર Eno Alaric દાવો કરે છે કે તે 2671માં મુસાફરી કરીને પાછો ફર્યો છે અને તેની પાસે કેટલીક ડરામણી માહિતી છે.

ઇનોએ અગાઉ ટ્વીન પ્લેનેટના પૃથ્વી સાથે ટકરાવવાની, એલિયન્સ અને વિશ્વયુદ્ધ 3ની શરૂઆત અંગે આગાહી કરી હતી. . અને આ વખતે તેની આગાહી નજીકના અઠવાડિયા અને મહિનાઓને લઇને છે,.જેમાં ભયાનક ઘટનાઓ ઘટશે એમ તેનું કહેવું છે. 

તેમાં ભયંકર ધરતીકંપની વાત છે અને  લોકોને એક એવું પૈન્ડોરા બોક્સ મળવાની વાત છે જે લોકોને બીજા બ્રહ્માંડમાં લઈ જશે. પરંતુ તે પહેલાં, ટાઇમ ટ્રાવેલરે  જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ એક વિનાશક ટોર્નેડો હ્યુસ્ટન, ટેક્સાસમાં ત્રાટકશે અને તે માનવ જીવનને અસર કરતું અત્યાર સુધીનું સૌથી ખરાબ ટોર્નેડો હશે.

વીડિયોમાં પોતાનો ચહેરો જાહેર કર્યા વિના, તે કહે છે- ધ્યાન રાખો, હા હું એક વાસ્તવિક સમયનો પ્રવાસી છું, આ 2024 ના બાકીના દિવસોમાં આવનારી મુખ્ય ઘટનાઓ છે.

આખા વર્ષ માટે ઘણું કહ્યું

ફેબ્રુઆરી 17:  પ્રથમ F6 ટોર્નેડો હ્યુસ્ટન, ટેક્સાસમાં અથડાશે. તે લગભગ આખા શહેરનો નાશ કરશે, તેને માનવજાતના ઇતિહાસમાં સૌથી ભયંકર ટોર્નેડો હશે

28 માર્ચ: એક પ્રાચીન કલાકૃતિ મળી આવશે , જેને સ્પર્શ કરવામાં આવે તો તે તમને બીજા બ્રહ્માંડમાં લઇ જશે.  તેને 'પેન્ડોરા બોક્સ' કહેવામાં આવે છે, આ બ્રહ્માંડ ખૂબ સમાન અથવા સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે.


એપ્રિલ 2: બિગ જોન તરીકે ઓળખાતા સાન એન્ડ્રેસ ફોલ્ટમાં 9.8 તીવ્રતાનો ભૂકંપ આવશે, થોડા સમય પછી, કેલિફોર્નિયાના દરિયાકાંઠે 750 ફૂટ ઉંચી સુનામી આવશે, જેણે સાન ફ્રાન્સિસ્કો સહિત ઘણા મોટા શહેરોનો નાશ કરશે


15 મે: 'ધ ચેમ્પિયન' તરીકે ઓળખાતો એલિયન 10,000 લોકોને અન્ય રહેવા યોગ્ય ગ્રહ પર લઈ જવા માટે પૃથ્વી પર આવશે. તે પહેલા પણ એક વાર અહીં આવ્યો હતો અને આપણને બચાવવાનો પ્રયાસ કરવા પાછો આવ્યો છે.

'ટાઈમ ટ્રાવેલર'ના દાવા પર લોકોએ શું કહ્યું?

ઈનોની કથિત આગાહીઓ વાયરલ થઈ ગઈ છે. આના પર  39,000 થી વધુ લાઈક્સ અને 2,237 લોકો તરફથી  કોમેન્ટ્સ છે. જો કે દરેક જણ તેમાં વિશ્વાસ કરતું નથી.ઘણા લોકોએ હ્યુસ્ટનમાં વાવાઝોડાની તેની ચેતવણીની નોંધ લીધી, જેમાં એક વ્યક્તિએ લખ્યું: "હું હ્યુસ્ટનમાં રહું છું અને આ આગાહી સાચી છે એવું માનતો નથી.

બીજાએ કહ્યું- મને નથી લાગતું કે તમને ખ્યાલ હશે કે હ્યુસ્ટન ખરેખર કેટલું મોટું છે. અન્ય એક એ લખ્યું, 'કૃપા કરીને તમારી બધી આગાહીઓનો એક વીડિયો બનાવો જે સાચી પડી છે અને આગળ કહ્યું કે તમે ફક્ત ખરાબ વસ્તુઓ જ શેર કરો છો. શા માટે સકારાત્મક આગાહી શેર નથી કરતા

સંકળાયેલા મુદ્દાઓ

Prediction Scary Warning destruction february time traveler આગાહી ટાઇમ ટ્રાવેલર ફેબ્રુઆરી વિનાશક time traveler

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ