બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / this man wearing only underwear also walked 1600 km tour

OMG / જબરો ગાંડો...આ માણસ માત્ર અંડરવેઅર પહેરી 1600 kmની ટૂર પણ નીકળ્યો

Ravi

Last Updated: 05:17 PM, 30 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર અંડરવેઅર પહેરીને ૫૫ વર્ષની વયની એક વ્યકિત ૧૬૦૦ કિલોમીટરના પ્રવાસે નીકળી છે. આ મહાનુભાવનું નામ માઇકલ કૂલન, પરંતુ લોકોમાં તે સ્પીડો મિકના નામે વિખ્યાત છે. લિવરપુલ સિટીનો રહેવાસી માઇકલ સડક પર ફરતો હોય છે અને સ્ટેડિયમમાં પણ જાય છે. ગમે એ મોસમ હોય તે માત્ર એક અંડરવેઅર અને કેપ જ પહેરે છે.

  • માત્ર અંડરવેઅર પહેરીને ૫૫ વર્ષની વયની એક વ્યકિત ૧૬૦૦ કિલોમીટરના પ્રવાસે નીકળી છે
  • લિવરપુલ સિટીનો રહેવાસી માઇકલ સડક પર ફરતો હોય છે અને સ્ટેડિયમમાં પણ જાય છે
  • ગમે એ મોસમ હોય તે માત્ર એક અંડરવેઅર અને કેપ જ પહેરે છે

ગમે એ મોસમ હોય તે માત્ર એક અંડરવેઅર અને કેપ જ પહેરે છે

આ પ્રવાસમાં સ્પીડો મિકે વરસાદ અને હિમવર્ષાનો પણ સામનો કરવો પડ્યો છે. આ પ્રવાસ પાછળનો તેનો મૂળ હેતુ ૯૨ લાખ રૂપિયા એકઠા કરવાનો છે. આ ફંડ તે જરૂરતમંદ બાળકો માટે ચેરિટીમાં આપશે. સ્પીડો મિકનો પ્રવાસ સ્કોટલેન્ડના ઉપરના ભાગથી શરૂ થઈ લિવરપુલ અને લંડન થઈ ઇંગ્લેન્ડમાં પૂરો થશે. અત્યાર સુધીમાં તે ૮૧ લાખ રૂપિયા એકઠા કરી ચૂકયા છે. 

હાલમાં પગમાં ઇજા થવાના કારણે તેમણે પ્રવાસ અધવચ્ચે રોકવો પડ્યો હતો

હાલમાં પગમાં ઇજા થવાના કારણે તેમણે પ્રવાસ અધવચ્ચે રોકવો પડ્યો હતો. હવે તેમનો પગ સારો થઈ જતાં ફરીથી પ્રવાસ શરૂ કરી રહ્યા છે. આવા અળવીતરા પ્રવાસનો વિચાર તેમને ૨૦૧૪માં જ્યારે તેઓ ૫૦ વર્ષના હતા ત્યારે આવ્યો હતો, જોકે એની શરૂઆત ૨૦૧૭માં કરી હતી.


 

સંકળાયેલા મુદ્દાઓ

Tour Travel Walking માઇકલ કૂલન OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ