ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
.jpg)
ADVERTISEMENT
જેમ કે પહેલી તસવીરમાં લવ યૂ લખેલું જોવા મળી રહ્યું છે. હવે આવી રીતે કોણે લવ યૂ લખે છે.

ADVERTISEMENT
પત્નીથી પૈસા બચાવવા માટે પતિએ દિકરાના ડાયપરમાં પર્સ છુપાવી દીધું. કમાલ છે.

ADVERTISEMENT
ચોર પર્સ ચોરી ન કરી શકે તે તેમાં મકાઈના શેપનું પર્સ. હવે ચોર કઈ રીતે ચોરી કરી શકશે.

ADVERTISEMENT
તસવીરમાં જે પક્ષી દેખાઈ રહ્યું છે તે હકીકતમાં કારેલું છે. કારેલાંને જ પોપટ બનાવી દીધો.

ADVERTISEMENT
આ તસવીર જોઈને લોકો કહેશે કે આ ફોટોશોપની કમાલ છે. આમાં મહિલા કાર પર બેઠી છે અને તેના પગ જ નથી દેખાઈ રહ્યાં.

ADVERTISEMENT
આ તસવીરમાં છોકરાએ છોકરીનું ગેટઅપ ધારણ કર્યું છે.

મોબાઈલ ફોનની જાહેરાતોની હકીકત દર્શાવતો ફોટો.

આ વિચિત્ર ફ્લાવર વોશ જોઈને તમને શું લાગે છે. કયો શેપ દેખાઈ રહ્યો છે?
સંકળાયેલા મુદ્દાઓ