બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / these fruits increase weight and hampar your weight loss journey

Weight loss Tips / તમે પણ વજન ઉતારવાનો ટ્રાય કરી રહ્યા છો? તો આ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ના કરશો

Bijal Vyas

Last Updated: 01:37 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એ વાતમાં કોઇ શંકાને સ્થાન નથી કે ફળ તમારા વજનને ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ અનેક ફળ એવા પણ છે જેના વધારે પડતા સેવનથી પોતાની મહેનત પર પાણી ફેરવી શકે છે

  • વજન ઘટાડવા ઇચ્છતા લોકોએ આ ફળનું સેવન ઓછી માત્રામાં કરવુ
  • પાઇનેપલમાં કેલેરી અને શુગરની માત્રા ખૂબ જ વધારે હોય છે
  • જો તમે વેટ લોસ કરવા માંગતા હોય તો કેરીનું સેવન ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવુ જોઇએ

Weight loss Tips: અત્યારની ભાગદોડની જીવનશૈલી અને ફાસ્ટ ફૂડના કારણે મોટાભાગના લોકો વધતા વજનની સમસ્યાથી પીડાય છે. મોટાભાગે લોકો ગરમીઓમાં વજન ઓછુ કરવા માટે ખૂબ જ એક્સરસાઇઝ કરે છે અને ખાનપાન પર પણ કંટ્રોલ કરવા લાગે છે. તે પોતાના ખાન-પાનમાં અનાજને ઓછુ કરે છે અને ફળોનુ સેવન વધારી લે છે, જે ખોટુ છે. 

એ વાતમાં કોઇ શંકાને સ્થાન નથી કે ફળ તમારા વજનને ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ અનેક ફળ એવા પણ છે જેના વધારે પડતા સેવનથી પોતાની મહેનત પર પાણી ફેરવી શકે છે. આવો તો જાણીએ, કે તે ક્યા ફળો છે જે તમારી વેટલોસ જર્નીને મુશ્કેલ બનાવી શકે છે, અને વજન ઘટવાના બદલે વધી શકે છે. 

Topic | VTV Gujarati

1. અનાનસ 
ગરમીઓમાં લોકો અનાનસને ખાવાનું પસંદ કરે છે પરંતુ અનાનસ એટલે કે પાઇનેપલમાં કેલેરી અને શુગરની માત્રા ખૂબ જ વધારે હોય છે, જે તમારા વજનને વધારે શકે છે. તેથી તેનુ સેવન મર્યાદિત માત્રામાં જ કરવુ જોઇએ. 

2. દ્રાક્ષ
આમ તો દ્રાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે, પરંતુ તેમાં કેલેરી અને શુગર હોય છે, તેથી જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો દ્રાક્ષનું સેવન મર્યાદિત માત્રામાં ખાવુ જોઇએ. 

3. ચીકુ
ચીકુમાં કેલેરી અને શુગર ખૂબ જ વધારે માત્રામાં હોય છે, તેથી તેનુ સેવન વધારે ના કરવુ જોઇએ. નહીંતો તમારા વજનમાં ઘટાડો નહીં પણ વધારો થશે. 

કેળાં ખાશો તો નહીં થાય પથરી, ઝાડા-કબજિયાતમાં કારગર છે સફરજન: જાણો 6 ફળોના  એવા ફાયદા, જે કોઈ નથી જાણતું fruits unknown health benefits use in your diet

4. કેરી 
ગરમીઓમાં કેરી ખાવાખી ખુદને રોકવુ મુશ્કેલ હોય છે, પરંતુ જો તમે વેટ લોસ કરવા માંગતા હોય તો કેરીનું સેવન ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવુ જોઇએ. કારણ કે કેરીમાં ખૂબ જ વધારે શુગર અને કેલેરી હોય છે, જે તમારા વજનને વધારે છે. 

5. કેળા
કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે પરંતુ આ વજનને વધારે છે તેથી જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો કેળાનું સેવન બહુ જ ઓછી માત્રામાં કરવુ જોઇએ. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ