બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / These 7 film-web series will hit OTT this week

મનોરંજન / Animalથી લઇને સેમ બહાદુર... આ સપ્તાહે OTT પર ધમાલ મચાવશે આ 7 ફિલ્મ-વેબ સિરીઝ

Pooja Khunti

Last Updated: 02:40 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણો આ અઠવાડિયે કઈ ફિલ્મ અને વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. જેને તમે વીકએન્ડ પર ઘરે બેસીને જોઈ શકો છો.

  • આ અઠવાડિયે કઈ ફિલ્મ અને વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે
  • રવિના ટંડનની વેબ સિરીઝ 'કર્મા કોલિંગ' આ દિવસોમાં ચર્ચામાં છે
  • જો તમે કંઈક અલગ જોવા માંગો છો તો 'એજન્ટ' તમારા માટે શ્રેષ્ઠ છે

આ વખતે વીકએન્ડ ખૂબ જ ખાસ છે. શનિવાર અને રવિવાર ઉપરાંત 26 જાન્યુઆરી શુક્રવારના રોજ પણ રજા રહેશે. આ સમયે જો તમે ઘરે બેસીને શ્રેષ્ઠ ફિલ્મો અને વેબ સિરીઝ જોવા માંગો છો, તો તમારા માટે OTT પર ઘણું બધું છે. જાણો આ અઠવાડિયે કઈ ફિલ્મ અને વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. જેને તમે વીકએન્ડ પર ઘરે બેસીને જોઈ શકો છો.

એનિમલ 
જો તમે હજુ સુધી રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ' જોઈ નથી, તો તમારી રાહ પૂરી થવા જઈ રહી છે. ફિલ્મ 'એનિમલ' OTT પ્લેટફોર્મ Netflix પર 26 જાન્યુઆરીએ રિલીઝ થશે. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)

કર્મા કોલિંગ
રવિના ટંડનની વેબ સિરીઝ 'કર્મા કોલિંગ' આ દિવસોમાં ચર્ચામાં છે. આ વેબ સિરીઝ Disney Plus Hotstar પર 26 જાન્યુઆરીએ રિલીઝ થશે.

 

સેમ બહાદુર 
બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ, વિક્કી કૌશલની ફિલ્મ 'સેમ બહાદુર' OTT પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ Zee5 પર 26 જાન્યુઆરીએ રિલીઝ થશે.

નીરુ 
જો તમારે સાઉથની કોઈ ફિલ્મ જોવાની હોય તો 'નીરુ' તમારા માટે શ્રેષ્ઠ ફિલ્મ છે. મોહનલાલ, પ્રિયામણિ ઉપરાંત તેમાં અન્ય ઘણા કલાકારો છે. આ ફિલ્મ Disney Plus Hotstar પર 23 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. 

એજન્ટ 
જો તમે કંઈક અલગ જોવા માંગો છો તો 'એજન્ટ' તમારા માટે શ્રેષ્ઠ છે. તે 26 જાન્યુઆરીએ Sony Liv પર રિલીઝ થશે. અખિલ અક્કિનેની ઉપરાંત, તેમાં મ મુર્તિ, ડીનો મોરિયા અને સાક્ષી વૈદ્ય છે.

વાંચવા જેવું: પ્રભાસે તો શાહરુખને પણ પછાડ્યો: સાલારે તોડી નાંખ્યા 2023ના તમામ રેકોર્ડ, જવાન-પઠાન કરતાં વધુ કમાણી કરી, જાણો ક્યાં પહોંચી ડંકી

હસ્ટલર્સ-જુગાડ ગેમ 
જો તમે કંઇક અલગ જોવા માંગો છો, તો 'હસ્ટલર્સ-જુગાડ' ગેમ તમારા માટે શ્રેષ્ઠ છે. તે Amazon Mini TV પર 24 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. તે 2010 માં મુંબઈમાં જોવા મળેલી સ્ટાર્ટઅપ બૂમ પર આધારિત છે.

બેડલેન્ડ હંટર્સ
જો તમે હોલીવુડ મૂવી શોધી રહ્યા છો, તો 'બેડલેન્ડ હંટર્સ' તમારી શોધ પૂર્ણ કરી શકે છે. તે 26 જાન્યુઆરીએ Netflix પર રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ