બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / There will be success in important tasks, the financial situation will be strong, how will the day of Wednesday be for the natives of which zodiac sign? See today's horoscope prediction

13 ડિસેમ્બર / મહેનત વધારે ફળ ઓછું, માતાનું સ્વાસ્થ્ય બગડી શકે, આ રાશિના જાતકોનો બુધવાર જશે ચિંતાજનક, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 03:43 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
13 12 2023 બુધવાર
માસ માગશર
પક્ષ શુક્લ
તિથિ એકમ
નક્ષત્ર જ્યેષ્ઠા સવારે 11.04 પછી મૂળ
યોગ શૂળ
કરણ કિન્સ્તુઘ્ન
રાશિ વૃશ્ચિક (ન.ય.) સવારે 11.04 પછી ધન (ભ.ધ.ફ.ઢ.)
 

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં સફળતા મળશે તેમજ માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે, આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે તેમજ શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે અને કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે

મિથુન (ક.છ.ઘ.)
વેપાર-ધંધામાં સારા લાભ જણાશે અને નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે તેમજ બઢતીની ઉત્તમ તક મળશે અને પરિવારમાં શાંતિ જણાશે

કર્ક (ડ.હ.)
પારિવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે અને વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે તેમજ કોર્ટ-કચેરીના કામમાં પ્રગતિ જણાશે અને કર્મચારીથી સારો સહયોગ મળશે

સિંહ (મ.ટ.)
મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે અને નોકરી-ધંધામાં ધ્યાન આપવું પડે તેમજ ઉદ્યોગ-વેપારમાં અનુકૂળતા જણાશે તેમજ સંતાનોના શૈક્ષણિક બાબતે પ્રશ્નો હળવા થશે

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકોને મામા-મોસાળથી લાભ થશે અને વાણી-વર્તનમાં કાળજી રાખવી તેમજ સગા-વ્હાલાથી પરેશાની જણાશે અને જૂની સમસ્યાઓમાં સમાધાન મળશે

તુલા (ર.ત.)
મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે અને આર્થિક બાબતે લાભ જણાશે તેમજ ભાગ્યોદયની ઉત્તમ તક મળશે અને તબિયતની બાબતે કાળજી લેવી પડશે

વૃશ્ચિક (ન.ય.)
ભાગીદારીના કામથી લાભ થશે અને વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે તેમજ કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું અને લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું

ધન (ભ.ધ.ફ.ઢ.)
ભાગ્યોદય માટે નવી તકો મળશે અને ધીરજથી કામની શરૂઆત કરવી તેમજ મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે, અચાનક બહારગામ જવાનું થાય

મકર (ખ.જ.)
વેપારમાં નવી યોજના સફળ બનશે અને નવા લોકોની મુલાકાતથી લાભ થાય તેમજ દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે, માતાના સ્વાસ્થ્યમાં સાચવવું

કુંભ (ગ.સ.શ.ષ.)
સામાજિક, આર્થિક બાબતે સહકાર મળશે અને હરિફાઈવાળા કામમાં સફળતા મળશે તેમજ સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે, કરેલી મહેનત સારું ફળ આપશે

મીન (દ.ચ.ઝ.થ.)
ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે અને નોકરીમાં યશના અવસરો મળશે તેમજ પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે, સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ