બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'There will be army uniform on the body or there will be tricolor', Yoddha trailer released: Siddharth's powerful action

ફિલ્મ / 'શરીર પર સેનાનો યુનિફોર્મ હશે અથવા તો તિરંગો', યોદ્ધાનું ટ્રેલર રીલીઝ: સિદ્ધાર્થની દમદાર એક્શન

Priykant Shrimali

Last Updated: 09:12 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 મિનિટ 49 સેકન્ડના આ ટ્રેલરમાં સિદ્ધાર્થ આતંકવાદીઓ સાથે જબરજસ્ત એક્શન કરતો નજરે પડે છે.

ઘર્મા પ્રોડક્શન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની મોસ્ટ અવેટેડ ફિલ્મ "યોદ્ધા "નું ટ્રેલર આજે રીલીઝ થયું છે. શરેશાહ પછી ફરી એક વખત સિદ્ધાર્થ મલ્હોત્રા ફોજીના યુનિફોર્મમાં જોવા મળશે. 

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'યોદ્ધા'નું ટ્રેલર રિલીઝ થયું છે. 2 મિનિટ 49 સેકન્ડના આ ટ્રેલરમાં સિદ્ધાર્થ આતંકવાદીઓ સાથે જબરજસ્ત એક્શન કરતો નજરે પડે છે. તેના નવા એક્શન અવતારથી તેના ફેન ફિલ્મ જોવા  આતુર બન્યાં છે.

ટ્રેલરમાં એક્શનની સાથે સિદ્ધાર્થ રાશિ ખન્ના સાથે રોમાન્સ કરતો પણ નજરે પડે છે. સિદ્ધાર્થની ફિલ્મનું એક્શન અને રોમાંસ ભરેલું ટ્રેલર યુટ્યુબ પર છે. 


સિદ્ધાર્થ અને રાશીની આ એક્શન થ્રિલર ફિલ્મ 15 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે સાગર અંબ્રે અને પુષ્કર ઓઝા દ્વારા નિર્દેશિત છે. બંનેએ સાથે મળીને વાર્તા પણ લખી છે. નિર્માણ ધર્મા બેનર હેઠળ ફિલ્મ બની છે.  આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને રાશિ ઉપરાંત દિશા પટણી પણ જોવા મળશે. ટ્રેલરમાં દિશા પટાનીની એક નાની ઝલક પણ જોવા મળે છે.

 

વાંચવા જેવું:  રાતોરાત બંધ થઇ જશે TV ઇન્ડસ્ટ્રીના આ 9 show! ઘટતી TRPએ મેકર્સનું ફૂંક્યું દેવાળિયું

ફેન શું કહે છે?

કેટલાક લોકોને સિદ્ધાર્થની એક્શનથી ભરપૂર સ્ટાઇલ અને દેશભક્તિ પસંદ આવી રહી છે. એક યુઝરે લખ્યું, 'સિદ્ધાર્થ પર યુનિફોર્મ ખૂબ જ સારો લાગે છે.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'સિદ્ધાર્થ એક્શન સિક્વન્સ ખૂબ જ સારી રીતે કરે છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'જ્યારે સિદ્ધાર્થ ટ્રેલરમાં શાહરૂખ ખાનના સિગ્નેચર પોઝ આપે છે અને તે ખૂબ જ સુંદર લાગે છે. 


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Film sidharth malhotra and kiara advani yodhha ટ્રેલર યોદ્ધા entertainment
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ