બ્રેકિંગ ન્યુઝ
ટીવીના ઘણા શૉઝ પર બંધ થવાની તલવાર લટકી રહી છે. TV ઈન્ડસ્ટ્રીના 9 શૉ રાતોરાત બંધ થવા જઈ રહ્યા છે. જેનું કારણ ઘટતી TRP છે. ઘટતી TRPના કારણે મેકર્સનું દેવાળિયું ફુંકાઈ ગયું છે. જુઓ આ TV શૉની લિસ્ટ...
ADVERTISEMENT
ADVERTISEMENT
બાતે કુછ અનકહીસી
બાતે કુછ અનકહીસીને મેકર્સે ઓફ એર કરવાની જાહેરાત કરી દીધી છે. આ શૉ માર્ચમાં બંધ થઈ રહ્યો છે.
ઈમલી
ઈમલીના ટાઈમ સ્લોટને મેકર્સ ચેન્જ કરવાની પ્લાનિંગમાં છે. તેના બાદ શૉ બેંધ થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઝલક દિખલા જા 11
ઝલક દિખલા જા 11નો ગ્રાન્ડ ફિનાલે આવવાનો છે. આ શૉ ટૂંક સમયમાં જ બંધ થઈ જશે.
કાવ્યા
સુંબુલ તૌકીર ખાનના શૉ કાવ્યાની ટીઆરપી પણ ખાસ નથી. એવામાં આ શૉ પર બંધ થઈ શકે છે.
ADVERTISEMENT
પંડ્યા સ્ટોર
પંડ્યા સ્ટોરની નવી કાસ્ટ ફેંસને પસંદ નથી આવી રહી. શૉની TRP સતત ઘટતી જઈ રહી છે.
દાલચીની
દાલચીની પણ પોતાની ખરાબ TRPના કારણે લાઈનમાં છે. તે પણ બંધ થઈ શકે છે.
ADVERTISEMENT
ઈન્ડિયન આઈડલ 14
ઈન્ડિયન આઈડલ 14 ગ્રાન્ડ ફાઈનલ બાદ બંધ થઈ જશે.
ક્યોંકી સાસ ભી કભી બહૂ થી
ક્યોંકી સાસ ભી કભી બહૂ થી શૉ પણ ફેંસનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં અસફળ રહ્યો છે.
વધુ વાંચો: માં બનવા જઇ રહી છે દીપિકા પાદુકોણ, સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી ખુશખબરી
પશ્મીના
સીરિયલ પશ્મીના પોતાની ખરાબ TRPના કારણે લાઈનમાં છે. આ શૉ પણ બંધ થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.