ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
વર્ષ 2025ના છેલ્લા દિવલે શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી હતી. 31 ડિસેમ્બર 2025ના દિવસે સેન્સેક્સ 545 અંક વધીને 85,220 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 190 અંક વધીને 26130 પર પહોંચી ગયો. જો કે ઈન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સ 730 અંક વધીને 85,400 અને નિફ્ટી 241 અંક વધીને 26,179.45 પર પહોંચી ગયો હતો.
ADVERTISEMENT
BSE ના ટોપ 30 શેરમાં ખાલી 5 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. ટાટા સ્ટીલના શેરમાં 3 ટકાની તેજી આવી હતી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરોમાં 2 ટકાનો ઉછાળો આવ્યો હતો. TCS, ટેક મહિન્દ્રા, અને ઈન્ફોસિસના શેરોમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
આજે ખાલી આઈટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બાકીના સેક્ટરો ગ્રીન જોનમાં રહ્યા હતા. સૌથી વધુ ઉછાળો ઓઈલ અને ગેસ સેક્ટરમાં થયો. પછી બેંકિગ, મેટલ, ફાર્મા સહિત અન્ય સેક્ટરોમાં શાનદાર તેજી જોવા મળી.
ADVERTISEMENT
આ શેરમાં ભારે તેજી જોવા મળી હતી.
ADVERTISEMENT
MRPL શેરોમાં 10 ટકાની તેજી આવી, જ્યારે દીપક ફર્ટિલાઈઝર અને દેક્યાનીના શેમાં 5 ટકાખથી વધારે તેજી જોવા મળી હતી. HPCL, SAIL અને ઓઈલ ઈન્ડિયાના શેરમાં 5 ટકાથી વધારે ઉછાળો આવ્યો હતો. બજાજ હોલ્ડિંગ્સ અને BPCL ના શેરોમાં 5 ટકાથી વધારે તેજી આવી.

ADVERTISEMENT
BSE પર 4,271 શેરોમાંથી 2,822 શેરોમાં તેજી આવી હતી. જ્યારે 1,282 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે 197 શેર અનએવરેજ રહ્યા અને 173 શેરોમાં અપર સર્કિટ લાગી હતી અને 101 શેર લોઅર સર્કિટ પર રહ્યા હતા.
વધુ વાંચો: ભાગેડુ લગ્ન નોંધણી મુદ્દે જીતુ વાઘાણીનું મોટું નિવેદન, કહ્યું 'ટૂંક સમયમાં સરકાર...'
ADVERTISEMENT
કેમ આવી શેર બજારમાં આટલી તેજી?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ