બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / the new york times says indias covid deaths are 14 times higher than govt count

મહામારી / હકીકતમાં ભારતમાં કોરોનાથી 42 લાખ લોકોના મોત, વિશ્વના સૌથી જાણીતા અખબારનો ચોંકાવનારો દાવો

Hiralal

Last Updated: 09:28 PM, 26 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો છે કે ભારતમાં કોરોનાથી 42 લાખ લોકોના મોત થયા છે.

  • અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો
  • ભારતમાં કોરોનાથી 42 લાખ લોકોના મોત થયા
  • સત્તાવાર રીતે તો ભારતમાં 3 લાખ લોકોના મોત 
  • ત્રણ નેશનલ સીરો સરવે, 12 એક્સપર્ટના અભિપ્રાયને આધારે દાવો 

ભારતમાં કોરોનાથી થનાર મોતના આંકડા પર અવારનવાર સવાલ ઉઠતાં રહ્યાં છે. સરકારી આંકડાઓને પણ ખોટા ગણાવાઈ રહ્યાં છે. સ્મશાન ઘાટો અને નદીઓની તસવીર સરકારી ડેટાને ખોટા ઠેરવી રહી હોવાનું લાગી રહ્યાં છે. સરકારી આંકડામાં તો 3 લાખ લોકોના કોરોનાથી મોત થયાં હોવાનુ જણાવાય છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે પણ કોરોનાથી મોતના આંકડાને ખોટા ઠેરવી દીધા છે. 

જે આંકડા સરકાર આપી રહી છે તે હકીકત કરતા અલગ

ન્યૂયોર્ક ટાઈમ્સની 25 મેએ પ્રસિદ્ધ ખબરમાં જણાવાયું છે કે જે આંકડા સરકાર આપી રહી છે તે હકીકત કરતા અલગ છે. સરકારી ડેટા કહે છે કે કોરોનાથી ભારતમાં મરનાર લોકોની સંખ્યા 3.07 ટકા છે પરંતુ ન્યૂયોર્ક ટાઈમ્સને મોતની ટકાવારી 14 ગણી વધારે લાગી રહી છે એટલે કે ભારતમાં 42 લાખ લોકોના મોત થયા હોવાનો અખબારનો દાવો છે. 

ત્રણ નેશનલ સીરો સરવે, 12 એક્સપર્ટના અભિપ્રાયને આધારે કરાયો આ દાવો 

ન્યૂયોર્ક ટાઈમ્સે ત્રણ નેશનલ સીરો સરવેના અધ્યયનની ઉપરાંત 12 એક્સપર્ટના અભિપ્રાયને આધારે આ તારણ આપ્યું છે.

ગામડાઓમાં થનાર મોતના આંકડાને સરકારી રેકોર્ડમાં સામેલ કરાતા નથી 

અખબારે જણાવ્યુંકે ભારતમાં સારી રીતે ટેસ્ટિંગ થતું નથી કે મોતના આંકડાનો પણ સારી રીતે રેકોર્ડ રાખવામાં આવતો નથી. કોરોનાના દર્દીઓ ઘેર જ મરી રહ્યાં છે. ગામડાઓમાં થનાર મોતના આંકડાને સરકારી રેકોર્ડમાં સામેલ કરાયા નથી. 

અડધું ભારત કોરોનાની ઝપટમાં

અમેરિકાના આ અખબારનું એવું પણ કહેવું છે કે અડધું ભારત કોરોનાની ઝપટમાં છે પરંતુ સરકાર આ હકીકતને છુપાવી રહી છે જેનાથી પરિસ્થિતિ વધારે બગડી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ