બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / સુરત / the hospital will provide financial assistance to the patients of Mucoramasis

સરાહનીય / મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે ગુજરાતની આ હોસ્પિટલની અનોખી પહેલ, આપશે એક-એક લાખનો ચેક

Shyam

Last Updated: 10:36 AM, 11 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંક્રમણ બાદ રિકવર થયેલા દર્દીઓમાં મ્યુકો માઈકોસિસના લક્ષણો જોવા મળે છે, જેની સારવાર દરમિયાન 45 દિવસ સુધી 180 જેટલા ઈન્જેક્શન લેવા પડતા હોય છે

  • કિરણ હોસ્પિટલની અનોખી પહેલ
  • મ્યુકર માઈકોસિસના દર્દીઓને આપશે સહાય
  • સપ્તાહમાં 25 દર્દીઓને અપાશે 1-1 લાખના ચેક

દર્દીઓ માટે આર્શિવાદ રૂપ હોસ્પિટલ
કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થયા બાદ મ્યુકરમાઈકોસિસનું જોખમ દર્દીઓ પર મંડરાયેલું જોવા મળે છે ત્યારે સુરતમાં કિરણ હોસ્પિટલે મ્યુકોમાઈકોસિસ દર્દીઓ માટે અનોખી પહેલ છે. કિરણ હોસ્પિટલ ઓછી આવક ધરાવતા દર્દીઓને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. હોસ્પિટલ મ્યુકોમાઈકોસિસ લક્ષણો ધરાવનારાઓને આર્થિક સહાય આપશે જેમાં સપ્તાહમાં 25 દર્દીઓને 1-1 લાખના ચેકની આપવામાં આવશે. કોરોના સંક્રમણ દરમિયાન દર્દીઓને સ્ટેરોઈડ આપવામાં આવતા હોવાથી મ્યુકોમાઈકોસિસના દર્દીઓને 45 દિવસમાં 180 ઈન્જેક્શન લેવા પડતા હોય છે ત્યારે કિરણ હોસ્પિટલે દર્દીઓને આર્થિક સહાય કરતા દર્દીનો માટે આર્શિવાદ રૂપ બની છે.

રિકવરી બાદ દર્દીમાં મ્યુકો માઈકોસિસના લક્ષણો

હાલ સુરત સહિત અનેક જિલ્લાઓમાં મ્યુકર માઈકોસિસના કેસ જોવા મળી રહ્યા છે મ્યુકોમાઈકોસિસથી દર્દીના આંખ, નાક અને મગજ ઉપરાંત દાંત પર ગંભીર અસરો થાય છે રેમડેસિવિર, ટોસીલીઝુમેબની અછતને લીધે સ્ટેરોઈડના ઉપયોગની આડઅસરને કારણે મ્યુકોમાઈકોસિસમાં વધારો જોવા મળી રહ્યો છે, નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે કોરોનાગ્રસ્ત હોય અને ડાયાબીટિસ હોય તેમજ સ્ટેરોડઈડ ચાલુ હોય તેમને મ્યુકોમાઈકોસિસના લક્ષણો માટે જોવા મળી શકે છે, તબીબોના જણાવ્યા પ્રમાણે કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં મ્યુકોમાઈકોસિસની ઘાતક અસરો જોવા મળી રહી છે કોરોના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ અને રિકવર થયા બાદ દર્દીઓમાં મ્યુકોમાઈકોસિસના લક્ષણો દેખાતા હોય છે. 

મ્યુકો માઈકોસિસમાં ફંગસ હાડકાંમાં ફેલાય શકે  
તબીબો અનુસાર રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે મ્યુકો માઈકોસિસમાં ફંગસને હાડકાંમાં ફેલાતા 15 દિવસ લાગતા હોવાથી બાયોપ્સી ઉપયોગી બને છે સૌ પ્રથમ અર્લી સ્ટેજમાં ક્લિનિકલ તપાસ અને મધ્યમ કે એડવાનસ સ્ટેજમાં હોય તો બાયોપ્સી કે ઓએચ માઉન્ટ અને કેલકોફ્લર સ્ટેઇનરથી તપાસ થાય છે.ઘણીવાર ફંગસને હાડકામાં ફેલાતા 10-15 દિવસનો ટાઈમ લાગતો હોવાથી સીટી સ્કેનમાં બહુ ફેરફાર દેખાતા ન હોવાથી બાયોપ્સી ઉપયોગી થાય છે.

સ્ટિરોઇડની પેન્ક્રિયાસ પર આડઅસર
સ્ટિરોઇડની પેન્ક્રિયાસ પર ગંભીર આડઅસર થતાં ઇન્સુલિન બનવાની ગતિ ધીમી પડે છે, જેથી ફંગસને શરીરમાં ફેલાવાનું સાનુકુળ વાતાવરણ મળે છે. ફંગસ ધીમે ધીમે વધીને નાક, આંખ, તાળવા, દાંત-જડબા અને મગજ સુધી પહોંચે છે અને દર્દીએ આખરે સર્જરી કરાવી પડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ