બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / The Congress announced the names of 43 candidates in the first list for the Gujarat assembly elections

BIG BREAKING / ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જુઓ ક્યાંથી કોને મળી ટિકિટ

Published By: Dinesh Chaudhary

Last Updated: 12:19 AM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી; પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં છે.

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર
  • કોંગ્રેસે પ્રથમ ઉમેદવારોની યાદી કરી જાહેર કરી છે
  • પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. જેમાં કોંગ્રેસે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. કોંગ્રેસે કેટલીક બેઠકો માટે મંથન પણ કરી લીધો છે.  

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં છે. 

જુઓ કઈ બેઠક પર કોણ ઉમેદવાર

ગાંધીનગર દક્ષિણ હિમાંશુ પટેલ
ખેરાલુ મુકેશ દેસાઈ
અંજાર રમેશ ડાંગર
ગાંધીધામ ભરત સોલંકી
ડીસા સંજય રબારી
પોરબંદર અર્જૂન મોઢવાડિયા
એલિસબ્રિજ ભીખુભાઈ દવે
સયાજીગંજ અમી રાવત
કડી પ્રવિણ પરમાર
હિંમતનગર કમલેશ પટેલ
ઈડર રમાભાઈ સોલંકી
ઘાટલોડિયા અમિબેન યાજ્ઞિક
અમરાઈવાડી ધર્મેન્દ્ર પટેલ
દસક્રોઈ ઉમેદી ઝાલા
રાજકોટ દક્ષિણ બેઠક હિતેશ વોરા
રાજકોટ ગ્રામ્ય સુરેશ ભટવાર
જસદણ ભોલાભાઈ ગોહિલ
લીમખેડા રમેશભાઈ ગુંડીયા
જામનગર ઉત્તર બિપેન્દ્રસિંહ જાડેજા
કુતિયાણા નાથાભાઈ ઓડેદરા
માણાવદર અરવિંદ લાડાણી
મહુવા કનુભાઈ કલસરિયા
નડિયાદ બેઠક ધ્રુવલ પટેલ
મોરવાહડફ બેઠક સ્નેહલતાબેન ખાંટ
ફતેપુરા બેઠક રઘુ મચાર
ઝાલોદ મિતેશ ગરાસીયા
સંખેડા ધીરુભાઈ ભીલ
અકોટા બેઠક ઋત્વિક જોશી
રાવપુરા સંજય પટેલ
માંજલપુર ડૉ.તસ્વિનસિંહ
ઓલપાડ દર્શન નાયક
કામરેજ નિલેશ કુંભાણી
વરાછા રોડ પ્રફુલ તોગડિયા
કતારગામ કલ્પેશ વરિયા
સુરત પશ્ચિમ સંજય પટવા
બારડોલી પન્નાબેન પટેલ
મહુવા

હેમાંગીની ગરાસીયા

ડાંગ મુકેશ પટેલ
જલાલપોર રણજીત પંચાલ
ગણદેવી બેઠક શંકરભાઈ પટેલ
પારડી જયેશ્રી પટેલ
કપરાડા વસંત પટેલ
ઉમરગામ નરેશ વલ્વી

 

સંકળાયેલા મુદ્દાઓ

Congress Candidate List Gujarat elections 2022 candidates congress કોંગ્રેસ ઉમેદવાર વિધાનસભા ચૂંટણી Gujarat Elections 2022

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ