બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ થતા-થતા રહી ગયો! એક તરફી પ્રેમમાં પાગલ પરવેઝે કિશોરીને રોકી, અને પછી...!

ક્રાઇમ ન્યૂઝ / સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ થતા-થતા રહી ગયો! એક તરફી પ્રેમમાં પાગલ પરવેઝે કિશોરીને રોકી, અને પછી...!

Vishal Dave

Last Updated: 12:18 PM, 3 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસને મળેલી માહિતી અનુસાર, કિશોરી ટ્યૂશન જવા માટે જતી હતી ત્યારે આરોપીએ તેને રોકી, ગળા પર ચપ્પુ મૂકી અને પ્રેમ સંબંધ બાંધવા ધમકી આપી.

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં એક પાગલ પ્રેમીનો કેસ સામે આવ્યો છે, જેમાં એક યુવકે કિશોરીને ધમકી આપી અને ગળા પર ચપ્પુ મૂકી પોતાની સાથે પ્રેમ સંબંધમાં રહેવા માટે દબાણ કર્યું. આ મામલે લાલગેટ પોલીસ દ્વારા આરોપી પરવેઝ ઉર્ફે મોહમ્મદ મોઇન આરીફની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસને મળેલી માહિતી અનુસાર, કિશોરી ટ્યૂશન જવા માટે જતી હતી ત્યારે આરોપીએ તેને રોકી, ગળા પર ચપ્પુ મૂકી અને પ્રેમ સંબંધ બાંધવા ધમકી આપી. આરોપી કિશોરીને હેરાન કરીર રહ્યો હતો અને કિશોરીને કહ્યું કે જો તે તેની સાથે પ્રેમ સંબંધ નહીં બાંધે તો તેના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દેશે.

આ પણ વાંચોઃ ટેમ્પો ટ્રાવેલર ટ્રક સાથે ભયાનક રીતે અથડાયું, ભીષણ અકસ્માતમાં 15 થી વધુના મોત

ઘટનાને લઈને કિશોરીએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પાગલ પ્રેમમાં દબાણ કરનાર આરોપીને ઝડપી લીધો છે.. પોલીસ જણાવે છે કે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Threatened Love Affair Teenager
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ