બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / technology-how-to-watch-two-tv-by-one-dth-connection

NULL / હવે એક જ DTH કનેક્શનથી ચલાવો 2 ટીવી જાણો કેવી રીતે

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અત્યાર સુધી તમારા ઘરોમાં 2 ટીવી ચલાવવા માટે બે અલગ-અલગ DTH ક્નેક્શન લેવું પડે છે. પરંતુ હવે એવું નહી કરવું પડે એટલે કે હવે તમે એક DTHની મદદથી 2 ટીવી ચલાવી શકશો. તમે વિચારી રહ્યા હશો કે આ કઇ રીતે સંભવ છે. તો અમે તમને જણાવીએ કે કઇ રીતે તમે એક જ DTH ક્નેક્શનથી 2 ટીવી ચલાવી શકો છો.

સૌથી પહેલા એક વાતનું ધ્યાન રાખો કે એક DTHથી 2 ટીવી ચલાવવા માટે બે સેટ ટૉપ બોક્સની જરૂર પડશે કેમકે એક સેટ ટૉપ બોક્સથી એક જ ટીવી ચેનલ્સ બદલી શકાશે. આ માટે બે ટીવી ચલાવવા માટે 2 સેટટૉપ બોક્સની જરૂર પડશે.

બોક્સમાં એલએનબી આઇકન આપવામાં આવે છે પરંતુ અમે આપે એક એવા સેટ ટોપ બોક્સની જરૂર પડશે જેમાં એલએનબી આઉટ પોર્ટ પણ હોય. બંને સેટ ટોપ બોક્સમાંથી એક એમપીઇજી-4 અને બીજો એમપીઇજી-2 હોવો જોઇએ. તેમાંથી એમપીઇજી-2 સેટ ટોપ બોક્સમાં એલએનબી ઇનની સાથે એલએનબી આઉટ બંને પોર્ટ આપવામાં આવ્યા હશે.

હવે તમારે DTJ મેન કેબલને આ સેટ ટૉપ બોક્સના આ પોર્ટમાં લગાવવાના રહેશે. જે પછી એલએનબી આઉટ પોર્ટને બીજા કેબલના એમપીઇજી-4ની એલએનબી ઇનમાં કનેક્ટ કરવાનું રહેશે. હવે એમપીઇજી-4 બોક્સને કોઇ બીજી રૂપમાં રાખીને તમે બંને સેટ ટૉપ બોક્સથી ટીવી પર તમારી પસંદગીની અલગ-અલગ ચેનલ્સ જોઇ શકો છો.

જો તમે ઇચ્છો તો એક જ સેટઅપ બોક્સ પર 2 ટીવી ચલાવી શકો છો પરંતુ તેમાં તમારે બંને ટીવી પર એક જ ચેનલ્સ જોવી પડશે. એટલે જો તમે એક ટીવી પર ચેનલ ચેન્જ કરશો તો બીજી ટીવીમાં ઓટોમેટિક ચેનલ ચેન્જ થઇ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ