બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Ghibli બાદ હવે Google Geminiથી બનાવો 3D ટ્રેન્ડિંગ ફોટો, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ
Last Updated: 09:09 AM, 10 September 2025
આજકાલ સોશિયલ મીડિયામાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, 3D ડિજિટલ ફિગર. સામાન્ય લોકો તો આનો ઉપયોગ કરી જ રહ્યા છે, સાથે જ સેલેબ્સ અને રાજનેતાઓ પણ આ ટ્રેન્ડમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં જ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પણ AI ટૂલનો ઉપયોગ કરીને એક ફોટો પોસ્ટ કર્યો, જેને લોકોએ ખૂબ જ લાઇક કર્યો. એવામાં જો કોઈએ આવી જ રીતે AI ટૂલથી પોતાની 3D ઇમેજ બનાવવી હોય, પરંતુ કેવી રીતે બનાવવી એ ન ખબર હોય, તો ચાલી જાણીએ કે AI ટૂલનો ઉપયોગ કરીને 3D ઇમેજ કેવી રીતે બનાવી શકાય.
ADVERTISEMENT
ADVERTISEMENT
Google Geminiનું નવું ફીચર
Google Geminiમાં તાજેતરમાં એક નવું ફીચર આવ્યું છે - Gemini 2.5 Flash Image. સામાન્ય ભાષામાં તેને Nano Banana પણ કહેવામાં આવી રહ્યું છે. આ AI ટૂલ કોઈપણ ફોટોને થોડીક જ સેકન્ડમાં 3D મોડેલમાં બદલી નાખે છે અને જે સામાન્ય ફોટોથી એકદમ અલગ દેખાય છે. નોંધનીય છે કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારના પૈસા ચૂકવવા પડશે નહીં. તે સંપૂર્ણપણે ફ્રી છે.
ADVERTISEMENT

Google Gemini પર 3D ફોટો કેવી રીતે બનાવવો?
ADVERTISEMENT
આ પણ વાંચો: ફાસ્ટ ચાર્જિંગ, 6000mAhની બેટરી, iPhone સિરીઝ વચ્ચે Oppoનો દમદાર સ્માર્ટફોન લૉન્ચ
ADVERTISEMENT
શું છે Google Gemini?
ChatGPTની જેમ, Google Gemini પણ એક AI પ્લેટફોર્મ છે, જે Google Researchની મદદથી બનાવવામાં આવ્યું છે. Google Geminiથી ટેક્સ્ટ, ફોટો અને વીડિયો બનાવી શકાય છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ ભણવાથી લઈને ઓફિસના કામ સુધી દરેક વસ્તુ માટે થઈ શકે છે. તેનો ઉપયોગ ફોન અને ડેસ્કટોપ બંને પર થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.