બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFO ઈ-પાસબુકની સર્વિસ થઇ ડાઉન! તો આ રીતે ચેક કરજો બેલેન્સ
Last Updated: 03:53 PM, 23 June 2025
શું તમને EPF પાસબુક વેબસાઇટ પર તમારા કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) બેલેન્સ તપાસવામાં સમસ્યા આવી રહી છે? કેમ કે, અત્યારે પોર્ટલ ડાઉન છે. આ સ્થિતિમાં જો તમે બેલેન્સ ચેક કરવા માંગતા હોવ તો ચિંતા ના કરશો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ આ માટે સરળ ઓપ્શન આપ્યા છે. જેમ કે મિસ્ડ કોલ અને SMS સર્વિસ, જેના દ્વારા તમે ઇન્ટરનેટ ઍક્સેસ અથવા ટેકનિકલ સમસ્યાઓ વગર તરત જ તમારૂ PF બેલેન્સ ચેક કરી શકો છો.
ADVERTISEMENT
તમે EPF પાસબુક પોર્ટલ (passbook.epfindia.gov.in) પર જઈને તમારા પ્રોવિડન્ટ ફંડ (PF) બેલેન્સ ચેક કરી શકો છો. ક્યારેક યુઝર્સને તેને ઍક્સેસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોગ ઇન કરવામાં સમસ્યાઓ હાઈ ટ્રાફિક, સુનિશ્ચિત મેન્ટેનન્સ અથવા ટેકનિકલ અપગ્રેડને કારણે સર્વર ઓવરલોડિંગ, ખોટા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN), પાસવર્ડ અથવા નોંધાયેલ ન હોય તેવા મોબાઇલ નંબરનો ઉપયોગ કરવા જેવી લોગિન ભૂલોને કારણે થાય છે. હાલમાં EPFO વેબસાઇટ ડાઉન છે, જેના કારણે યુઝર્સ લોગિન નથી કરી શકતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આ સર્વિસ ફક્ત UAN- એક્ટિવ સભ્યો માટે જ ઉપલબ્ધ છે જેમનું KYC પૂર્ણ થયું છે. જો તમને કોઈ સમસ્યા આવે તો તમે તમારા એમ્પ્લોયર અથવા EPFO પોર્ટલ દ્વારા તમારા KYC સ્ટેટસ ચેક કરી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.