બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Sushant's GF Riya is dating a billionaire businessman! Seen together in the car, the pictures went viral

મનોરંજન / અબજોપતિ બિઝનેસમેને ડેટ કરી રહી છે સુશાંતની GF રિયા! એકસાથે કારમાં દેખાઈ, વાયરલ થઈ તસવીરો

Megha

Last Updated: 12:04 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિયા ચક્રવર્તી હવે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી તેના જીવનમાં આગળ વધી ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર રિયા અબજોપતિ બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી છે.

  • અબજોપતિ બિઝનેસમેને ડેટ કરી રહી છે સુશાંતની GF રિયા
  • રિયા ચક્રવર્તી અને નિખિલ કામથ ફરી સાથે જોવા મળ્યા 
  • સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરતી હતી રિયા ચક્રવર્તી

બોલિવૂડ એક્ટર  સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ફરી એકવાર હેડલાઈન્સમાં આવી ગઈ છે.  અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી બિઝનેસમેન નિખિલ કામથ સાથેના ડેટિંગના સમાચારોને લઈને ચર્ચામાં છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pinkvilla (@pinkvilla)

રિયા ચક્રવર્તી અને નિખિલ કામથ ફરી સાથે જોવા મળ્યા 
બ્રોકરેજ ફર્મ ઝેરોધાના સ્થાપક નિખિલ કામથ અને રિયા ચક્રવર્તી એકબીજાને ડેટ કરી રહ્યા છે તે અંગે અફવાઓનું બજાર ગરમ છે. તાજેતરમાં અભિનેત્રી તેના અફવા બોયફ્રેન્ડ નિખિલ કામથ સાથે જોવા મળી હતી. સુશાંત સિંહ રાજપૂત કેસમાં જેલમાં બંધ રિયા ચક્રવર્તી હાલમાં જ અબજોપતિ બિઝનેસમેન નિખિલ કામથ સાથે પાર્ટીમાં જોવા મળી હતી. તે કારની પાછળની સીટ પર બેઠી હતી, જ્યારે નિખિલ આગળની સીટ પર બેઠો હતો. રિયા અને નિખિલ કાળા કપડામાં જોવા મળ્યા હતા. 

સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરતી હતી રિયા ચક્રવર્તી
નિખિલ કામથ અને રિયા ચક્રવર્તીની તસવીરો અને વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.  નિખિલ અને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના ડેટિંગના સમાચાર પણ સામે આવ્યા હતા. બંનેએ વર્ષ 2021માં એકબીજાને ડેટ કર્યા હતા. જો જે આ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નહતી. રિયાની વાત કરીએ તો તે પહેલા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરતી હતી. અભિનેતાના મૃત્યુ પછી, રિયા પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેને ડ્રગ્સ ખરીદવા બદલ એક મહિનાની જેલ પણ થઈ હતી. જોકે, હવે રિયાને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Koimoi.com (@koimoi)

કોણ છે નિખિલ કામથ? 
વર્ષ 2010માં નિખિલ કામથે પોતાની કંપની Zerodha શરૂ કરી. 9000 કરોડથી વધુની નેટવર્થ સાથે, નિખિલ કામથ ભારતના સૌથી યુવા અબજોપતિઓમાંના એક છે. નિખિલે વર્ષ 2019માં અમાન્દા પૂર્વાંકરા સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમનું લગ્નજીવન સફળ ન થયું. બંનેએ વર્ષ 2021માં છૂટાછેડા લીધા હતા. આ પછી નિખિલ અને માનુષીના ડેટિંગની ચર્ચા થઈ હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ