બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ગુજરાતમાં હવે નકલી વિજિલન્સ PSI પકડાયો, પૂછપરછ કરાતા ફૂટ્યો ભાંડો
Last Updated: 11:40 AM, 9 April 2025
સુરતમાં નકલી પીએસઆઇ ઝડપાયો છે. બનાવની વિગત અનુસાર ટ્રાફિક પોલીસે નશામાં ધૂત બે લોકોની ધરપકડ કરી હતી. .. બંનેને છોડાવવા આવેલા શખ્સે પોતે વિજિલન્સ PSI હોવાની ઓળખ આપી હતી અને પોતાનું નામ PSI રોનક કોઠારી બતાવ્યું હતું.
ADVERTISEMENT
નકલી PSIએ પોતાનું આઇડી કાર્ડ ભૂલી ગયો હોવાનું કહ્યું હતું. પૂછપરછ કરાતા નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો હતો.
આરોપીના ફોનમાંથી પોલીસની વર્દી પહેરલા ફોટા મળ્યા હતા. પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ VIDEO : સરહદી વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા, ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દારૂ
ADVERTISEMENT
નકલી પીએસઆઇએ અગાઉ કેટલા લોકોને પોતાની ખોટી ઓળખથી પરેશાન ક્યા છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે.. સાથેજ પીએસઆઇના સ્વાંગમાં કોઇની પાસેથી ખોટી વસુલાત કરી છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.