બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : શું Shikhar Dhawan ફરી કરશે લગ્ન? વીડિયોએ જગાવી ફેન્સમાં ઉત્સુકતા

ક્રિકેટ / VIDEO : શું Shikhar Dhawan ફરી કરશે લગ્ન? વીડિયોએ જગાવી ફેન્સમાં ઉત્સુકતા

Published By: Jay Bhatt

Last Updated: 11:02 AM, 8 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર શિખર ધવન ફરી એક વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. યુઝવેન્દ્ર ચહલ સાથે એક વીડિયો સામે આવતા ફરી એક વખત ચર્ચા શરુ થઈ ગઈ છે.

Shikhar Dhawan Viral Video: ભારતીય ટીમમાં જેણે ગબ્બરનું નામ આપવામાં આવ્યું તે શિખર ધવન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાના લગ્નની વાત કરી રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

શિખર ધવને પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે યુઝવેન્દ્ર ચહલ સાથે વાત કરી રહ્યો છે જેમાં પોતાના લગ્નનો પણ ઉલ્લેખ કરે છે. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

vtv app promotion

લગ્નની વાતે ફેન્સમાં જગાવી ઉત્સુકતા

ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને શિખર ધવન પર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને નાનામાં નાની વાત પણ શેર કરતા હોય છે. બંને હંમેશા કોઈને કોઈ વાતને લઈને મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે હવે શિખર ધવનના લગ્નની વાતે ફેન્સમાં ભારે ઉત્સુકતા જગાવી છે.

ધવને કરી પોતાના લગ્નની વાત

શિખર ધવને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ચહલ ધવનને પૂછી રહ્યો છે કે, પાપા મેરા લગ્ન ક્યારે કરાવો છો, ત્યારે ધવન તેના પર કહે છે કે,તારા લગ્ન કરાવી દઈશું પહેલા મારા તો લગ્ન થવા દે, આ રહી તારી ત્રીજી મમ્મી. વીડિયોમાં જે છોકરી દેખાઈ છે તે બીજુ કોઈ નહીં પણ ધવનની ગર્લફ્રેન્ડ સોફી શાઈન છે.

વધુ વાંચો : કેપ્ટનશીપ ગયા બાદ પહેલી વાર બોલ્યો રોહિત શર્મા, આખું ક્રિકેટ જગત હલી ગયું, ગૌતમ ગંભીરની બોલતી બંધ!

વીડિયો પર લોકોએ શું કહ્યું?

વીડિયો પર ચાહકો કહી રહ્યા છે કે, મજાક કેવી રીતે કરવી તે આ બંને પાસેથી શીખવી જોઈએ. શિખર ધવન અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચેની આ મજાકનો વીડિયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શિખરે 2023માં તેની પત્ની આયેશાને ડિવોર્સ આપ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shikhar Dhawan Viral Video: Yuzvendra Chahal Shikhar Dhawan

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ