ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Special vase worth 90 rupees sold at 4 crore

OMG / 90 રૂપિયામાં ખરીદેલી વસ્તુ વેચાઈ 4.5 કરોડમાં, જાણીને આંખો ફાટી જશે

Published By: Parth

Last Updated: 01:16 PM, 12 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનમાં એક વ્યક્તિએ ફુલદાન ખરીદ્યું અને થોડા સમય પછી તેને વેચવા માટે કાઢ્યું અને ઓનલાઈન હરાજીમાં  માત્ર 90નાં ફુલદાન માટે વધુમાં વધુ બોલી લાગવા લાગી.લોકોનો દાવો છે કે તે ફુલદાન ત્રણસો વર્ષ જુનો છે.

ADVERTISEMENT

  • ઓનલાઈન વેબસાઈટ ઈબે પર લાગી બોલી 
  • ચીનના વ્યક્તિએ સાડા ચાર કરોડમાં ખરીદ્યું ફુલદાન 
  • ચીનના સમ્રાટનો ફુલદાન હોવાનો દાવો 

90 રૂપિયાનું ફુલદાન સોશિયલ મીડિયામાં છવાયું 

ઘણીવાર હરાજીથી માણસ માલામાલ થઈ જતો હોય છે. આવું જ કંઈક બ્રિટનમાં થયું છે જ્યાં માત્ર 90 રૂપિયામાં ખરીદેલું ફૂલદાન સાડા ચાર કરોડમાં વેચાઈ. ખરેખર થયું એવું કે આ ફુલદાનની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. ફૂલદાન ચીનના એક વ્યક્તિએ સાડા ચાર કરોડમાં ખરીદ્યું છે. 

ઓનલાઈન વેબસાઈટ પર આપ્યું હતું વિજ્ઞાપન 

બ્રિટનનાં એક વ્યક્તિએ તે ફુલદાન માત્ર 90 રૂપિયામાં ખરીદ્યું હતું અને હવે તે સાડા ચાર કરોડમાં વેચાઈ ગયું છે. આ વ્યક્તિએ પહેલાં તો ફુલદાન ખરીદ્યું પરંતુ થોડાક જ દિવસમાં તેને વેચવા માટે કાઢ્યું તથા ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ઈબે પર વિજ્ઞાપન આપ્યું તેની ખુબ ઉંચી કીમત લાગવા લાગી તો એ વ્યક્તિએ તેને વધુમાં વધુ મોંઘા ભાવે વેચવા માટે પ્રયત્નો શરુ કરી દીધા 

છઠ્ઠા સમ્રાટ કિયાનલોંગ માટે બનાવાયો હતો ફુલદાન 

જયારે ફુલદાનની હરાજી શરુ થઇ તો ચીનના એક વ્યક્તિએ સુથી વધુ બોલી લગાવી અને ચાર કરોડ 48 લાખમાં તે ફુલદાન ખરીદી લીધું. આ પીળા ફુલદાન માટે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે કિંગ વંશના છઠ્ઠા સમ્રાટ કિયાનલોંગ માટે બનાવવામાં આવ્યો હતો અને તે લગભગ ત્રણસો વર્ષ જુનો છે.    

સંકળાયેલા મુદ્દાઓ

Britain China ebay vase sold at 4 crore ઈબે ઓનલાઈન હરાજી કિયાનલોંગ OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ