બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ભારત / Sonia Gandhi elected unopposed to Rajya Sabha from Rajasthan

રાજનીતિ / સોનિયા ગાંધી રાજ્યસભા સાંસદ બન્યાં, રાજસ્થાનમાંથી બિનહરીફ ચૂંટાયા, દીકરી માટે ખાલી કરી બેઠક !

Hiralal

Last Updated: 04:26 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે.

6 વારના લોકસભા સાંસદ સોનિયા ગાંધી હવે રાજ્યસભા સાંસદ બન્યાં છે. મંગળવારે રાજસ્થાનમાંથી સોનિયા ગાંધી બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા. રાજ્યસભા સાંસદ તરીકે સોનિયાને આ પહેલો કાર્યકાળ છે. આ પહેલા તેઓ 6 વાર સાંસદ રહી ચૂક્યાં છે. 

પ્રિયંકા ગાંધી માટે ખાલી કરી લોકસભા બેઠક
સોનિયા ગાંધી અત્યાર સુધી યુપીની રાયબરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડતાં હતા. તેઓ રાજ્યસભામાં જતાં હવે તેમની આ બેઠક ખાલી પડી છે. રાજનીતિમાં ચર્ચા છે કે પ્રિયંકા ગાંધીને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડાવાનો કોંગ્રેસનો પ્લાન છે એટલે સોનિયા ગાંધીએ આ બેઠક ખાલી કરી હતી. 

વધુ વાંચો : રાયબરેલીથી નહીં, તો હવે ક્યાંથી ચૂંટણી લડશે સોનિયા ગાંધી? આ રાજ્ય સરકારે આપી જોરદાર ઑફર

ભાજપના બે ઉમેદવારો જીત્યા
રાજસ્થાન ભાજપમાંથી ચુન્નીલાલ ગરાસિયા અને મદન રાઠોડની પણ જીત થઈ છે. 

1999માં પહેલીવાર અમેઠીથી લોકસભા સાંસદ બન્યા હતા
સોનિયા ગાંધી 1999માં પહેલીવાર અમેઠીથી લોકસભા સાંસદ બન્યા હતા. અગાઉ રાજીવ ગાંધી આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જોકે, 2004માં રાહુલ ગાંધી આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. સોનિયા ગાંધી અગાઉ દક્ષિણ ભારતમાંથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. ગાંધી પરિવારમાંથી રાહુલ અને સોનિયા પહેલા ઈન્દિરાએ દક્ષિણ ભારતમાં ચૂંટણી લડી હતી. જો કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય દક્ષિણ ભારતના કોઈપણ રાજ્યમાંથી રાજ્યસભામાં ગયા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ