ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / સોનાનું ટોઈલેટ હરાજીમાં મૂકાયું, કિંમત જાણીને તમ્મર આવી જશે, ઉદ્યોગપતિઓ પણ ચોંક્યાં

ન્યુયોર્ક / સોનાનું ટોઈલેટ હરાજીમાં મૂકાયું, કિંમત જાણીને તમ્મર આવી જશે, ઉદ્યોગપતિઓ પણ ચોંક્યાં

Published By: Hiralal Parmar

Last Updated: 09:41 AM, 1 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાનું એક ટોઈલેટ હરાજીમાં મૂકાયું છે અને તેનો ભાવ 10 મિલિયન ડોલર જેટલો છે.

ADVERTISEMENT

અમેરિકાના ન્યૂયોર્કમાં સોનાનું એક ટોઈલેટ હરાજીમાં મૂકાયું છે તેની કિંમત 10 મિલિયન ડોલર રાખવામાં આવી છે. આ ગોલ્ડ ટોયલેટની હરાજી 18 નવેમ્બરના રોજ ન્યૂયોર્કમાં સોથબી હરાજી ઘરમાં થશે. તેની શરૂઆતી કિંમત 10 મિલિયન ડોલર એટલે કે 83 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

100 કિલોથી વધારે સોનું, કિંમત કરોડોમાં

આ ટોયલેટ બનાવવામાં 101 કિલોથી વધારે સોનાનો ઉપયોગ થયો છે, તેની કિંમત લગભગ 10 મિલિયન ડોલર આંકવામાં આવી છે. સોથબીનું કહેવું છે કે આ કલાનો એવો નમૂનો છે, જે દેખાડે છે કે કોઈ વસ્તુની અસલી કિંમત તેના મટીરિયલથી છે કે તેના આઈડિયાથી.

વધુ વાંચો : MLA ક્વાર્ટરમાં ધારાસભ્યના ઘરમાંથી છોકરો-છોકરી વાંધાજનક હાલતમાં ઝડપાયાં, કોણ હતા? મોટો ઘટસ્ફોટ

2016માં પણ આવું જ ટોઈલેટ હરાજીમાં આવ્યું હતું

2016માં ન્યૂયોર્કના ગગનહાઈમ મ્યૂઝિયમમાં લગાવ્યું હતું. આ સમયે તે સામાન્ય લોકો માટે પણ ખુલ્લું હતું અને 1 લાખથી વધારે લોકોએ તેનું જોયું અને ઉપયોગ કરવાનો મોકો પણ લીધો હતો. મ્યૂઝિયમમાં તેને એટલું ચર્ચિત બનાવી દીધું કે બાદમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ઓફર આપી કે તેઓ તેને વ્હાઈટ હાઉસમાં રાખી શકે છે, જો કે ટ્રમ્પે આ ઓફર ફગાવી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold toilet

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ