ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / આજે અમદાવાદમાં T20 મેચને કારણે આટલા રસ્તાઓ બંધ, જાણો કયા રસ્તેથી જઈ શકાશે
ADVERTISEMENT
Ahmedabad Modi Stadium Traffic Rules: અમદાવાદમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ટે T20 ટી20 મેચ આજે 19 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા, અમદાવાદ ખાતે રમાશે. હાઈ-વોલ્ટેજ મેચને પગલે સ્ટેડિયમની આસપાસ ક્રિકેટ પ્રેમીઓનો ભારે ધસારો થવાની શક્યતા છે. જેને ધ્યાનમાં લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ટ્રાફિક વ્યવસ્થામાં મહત્વના ફેરફાર અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મેચ દરમિયાન ખેલાડીઓ, VVIP મહેમાનો અને જનતાની સુરક્ષાના ભાગરૂપે નીચે મુજબના રસ્તાઓ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત રહેશે
ADVERTISEMENT
નોંધ: આ પ્રતિબંધિત માર્ગો પર માત્ર મેચ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો અને ઇમરજન્સી સેવાઓ (એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ) જ અવર-જવર કરી શકશે.
ADVERTISEMENT
ટ્રાફિક જામની સ્થિતિથી બચવા માટે પોલીસે નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચન કર્યું છે:
ADVERTISEMENT

ADVERTISEMENT
સ્થાનિક લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ છૂટછાટ આપવામાં આવી છે. ફરજ પરના સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક રહીશો જરૂરી પુરાવા બતાવીને આ વિસ્તારમાં અવર-જવર કરી શકશે
ADVERTISEMENT
વધુ વાંચો: Video: 'PIઓનો ટાઇમ નક્કી થઇ જાય કે...', Dy. CM હર્ષ સંઘવીની પોલીસને ટકોર
ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ સૂચના
મેચ જોવા આવતા હજારો દર્શકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક પોલીસના નિયમોનું પાલન કરે અને શક્ય હોય તો જાહેર પરિવહનનો ઉપયોગ કરે જેથી સ્ટેડિયમની આસપાસ ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ