ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે મોબાઇલમાંથી કારમાં આવી જશે ન્યૂ ફીચર્સ, એ પણ માત્ર વોઇસથી, જાણો કઇ રીતે
Last Updated: 09:17 AM, 11 November 2024
ADVERTISEMENT
આજકાલ બજારમાં ઘણી એડવાન્સ ફીચર્સ અને સિસ્ટમવાળી કાર આવી ગઈ છે. ઘણા લોકો પાસે સ્માર્ટ કાર હોય છે, પરંતુ તેઓ તેના એડવાન્સ ફીચર્સ વિશે વધારે જાણતા નથી. સામાન્ય રીતે સ્માર્ટ કાર નોર્મલ કાર કરતા થોડી મોંઘી છે, તેના એડવાન્સ ફીચર્સ તેને સામાન્ય કાર કરતા અલગ બનાવે છે.
ADVERTISEMENT

આ બધામાં કારમાં ઉપલબ્ધ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમના કારણે લોકો કારની અંદર મ્યુઝિકથી લઈને નેવિગેશન સુધીનું બધું જ સરળતાથી કરી શકે છે. કારમાં આપેલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં ઘણા ફીચર્સ હોય છે.
ADVERTISEMENT

ઘણા લોકોને સ્માર્ટ કારના એડવાન્સ ફીચર્સનો ઉપયોગ કરતાં નથી આવડતું હોતું અને જો તમને આ સમસ્યાઓનો સામનો થાય છે તો તમે તમારા ફોનની જેમ જ સ્માર્ટ કારના ફીચર્સને કમાન્ડ આપવા માટે ઇનેબલ કરી શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો