ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ઓફર માત્ર સીમિત દિવસો સુધી
એ દુકાનદારે ઓફર પણ સીમિત સમય માટે રાખી હતી. તમને જણાવી દઈએ કે, આ શોપ ઈલેક્ટ્રોનિક્સ સામાનની છે. તેણે આ ઓફર 15થી 30 ઓગસ્ટ સુધી વેલિડ હોવાની વાત કહી હતી. જેથી આ જાહેરાત ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેના પર Binu Pulikkakkandam જે એક વકીલ છે તેની નજર પડી.
ADVERTISEMENT
સીએમને લખ્યો પત્ર
વકીલે આવી જાહેરાતનો વિરોધ કરતા સીએમને એક લેટર લખ્યો. જેમાં આવી જાહેરાતને ગેરકાયદેસર ગણાવી. તેણે કહ્યું- આવી જાહેરાતોને કારણે કોઈ કોરોના પોઝિટિવ શોપ પર પહોંચીને સ્વાસ્થ્ય વ્યવસ્થાને ખરાબ કરી શકે છે. Pulikkakkandamએ લખ્યું-દુકાનના માલિક તેના બિઝનેસને વધારવા માટે સામાજિક જવાબદારીને ભૂલી ગયો છે. આઈપીસીની કલમ 269, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2020ની કલમ 89, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019ની કલમ 89 અને કેરળ મ્યુનિસિપલ એક્ટના આરોગ્ય ધોરણો મુજબ ગંભીર ગુનો કર્યો છે. હાલ પોલીસે રિટેલ આઉટલેટ બંધ કરી દીધું છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ