બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / Shinde government will fall in 15 days: Sanjay Raut's statement uproar

મહારાષ્ટ્ર / 15 જ દિવસમાં પડી જશે શિંદે સરકાર: સંજય રાઉતના નિવેદનથી ખળભળાટ, કહ્યું ડેથ વોરંટ નીકળ્યું ગયું

Priyakant

Last Updated: 12:27 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરે આજે જલગાંવ જિલ્લાના પચોરામાં જાહેર સભા કરશે, આ પહેલા ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું

  • મહારાષ્ટ્રની રાજનીતિને લઈ ફરી એકવાર મોટા સમાચાર 
  • ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન
  • 15 દિવસમાં મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકાર પડી જશે

મહારાષ્ટ્રની રાજનીતિને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઉદ્ધવ ઠાકરે આજે જલગાંવ જિલ્લાના પચોરામાં જાહેર સભા કરશે. આ દરમિયાન ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે દાવો કર્યો છે કે, આગામી 15 દિવસમાં મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકાર પડી જશે. રાઉતે કહ્યું છે કે, આ સરકારનું 'ડેથ વોરંટ' જારી કરવામાં આવ્યું છે. રાઉતના આ દાવાએ ફરી એકવાર રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.

સંજય રાઉતે શું કહ્યું?
સંજય રાઉતે કહ્યું કે, દરેક વ્યક્તિ પોતપોતાનું ગણિત રજૂ કરે છે. પરંતુ અમે પરિણામની રાહ જોઈ રહ્યા છીએ. રાઉતે કહ્યું કે, મુખ્યમંત્રી અને તેમના 40 લોકોનું વર્તમાન શાસન આગામી 15 થી 20 દિવસમાં તૂટી જશે. મેં એકવાર કહ્યું હતું કે, ફેબ્રુઆરી સુધીમાં સરકાર પડી જશે. પરંતુ કોર્ટનો નિર્ણય મોડો આવી રહ્યો છે. પરંતુ આ સરકાર ટકવાની નથી, આ સરકારનું 'ડેથ વોરંટ' બહાર પાડવામાં આવ્યું છે. રાઉતે કહ્યું છે કે, હવે નક્કી થઈ ગયું છે કે કોણ ક્યારે સહી કરશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ