ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Chaalo Share Karu / જિંદગી સરપ્રાઈઝ આપવા માટે તૈયાર...14 વર્ષ બાદ 80ની ઉંમરે શર્મિલા ટાગોર ફિલ્મી પડદે, આઉટહાઉસનું ટ્રેલર રીલીઝ

VIDEO / જિંદગી સરપ્રાઈઝ આપવા માટે તૈયાર...14 વર્ષ બાદ 80ની ઉંમરે શર્મિલા ટાગોર ફિલ્મી પડદે, આઉટહાઉસનું ટ્રેલર રીલીઝ

Last Updated: 11:34 PM, 5 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શર્મિલા ટૈગોરની અપકમિંગ મૂવી 'આઉટહાઉસ' છે જેની સાથે તે વાપસી માટે તૈયાર છે. ફિલ્મના ડાયરેક્ટરોએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટ્રેલર આઉટ કરી દીધું છે.

ADVERTISEMENT

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ એક્ટ્રેસ શર્મિલા ટૈગોર ફરી એક વાર બોક્સ ઓફિસ પર વાપસી કરી રહી છે. તેની નવી ફિલ્મનું ટ્રેલર પણ આવી ગયું છે. હકીકતમાં શર્મિલા ટૈગોરની અપકમિંગ મૂવી 'આઉટહાઉસ' છે જેની સાથે તે વાપસી માટે તૈયાર છે. ફિલ્મના ડાયરેક્ટરોએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટ્રેલર આઉટ કરી દીધું છે.

ડાયરેકટરે શર્મિલા ટૈગોર સ્ટારર અપકમિંગ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેયર કરી કહનીની ઝલક બતાવી છે. 2 મિનિટ 39 સેકન્ડમાં નાના, યાદીમાં અને તેનો પૌત્ર નીલના જીવન પર પ્રકાશ પાડે છે. ત્રણેય પોતાના લાપતા પાલતુ પેટ પાબ્લોને શોધવા નીકળે છે.

રીલીઝ થયું 'આઉટહાઉસ'નું ટ્રેલર

શર્મિલાએ 'આદિમાં' ના રૂપે ફરી એક વાર બતાવ્યું છે કે તે વર્સેટાઈલ એક્ટ્રેસ છે, જેની સ્ક્રીન પર હાજરી વાર્તાને વધુ અનોખી બનાવે છે. 'આઉટહાઉસ' વિશે શર્મિલા ટૈગોરે કહ્યું, ' આ ફિલ્મ એક સુંદર કહનીના રૂપે બતાવે છે કે તમારી ગમે તેટલી ઉંમર હોય, જિંદગી હંમેશા એક સરપ્રાઈઝ આપવા તૈયાર રહે છે. નીલ અને નાના સાથે આદિમાનો સફર મનોરંજન અને સિખ જેવા પળોથી ભરેલો છે, જેની કહાની દર્શકોના દિલને જીતી લેશે.'  

PROMOTIONAL 12

80 ની થશે શર્મિલા

ફિલ્મને લઈને શર્મિલાએ કહ્યું, ' મને ફિલ્મમાં કામ કરીને ખૂબ મજા આવી. હું થોડા જ દિવસોમાં 80 વર્ષની થઈ જઈશ અને મને ખુશી છે કે મે પોતાના જીવનના આ પડાવ પર એવી ફિલ્મ કરીને કઈક શાનદાર અને સાર્થક કર્યું.'

આ પણ વાંચોઃ દેશની સૌથી અમીર મહિલા સિંગર, શ્રેયા-સુનિધિ-નેહા પણ આવક આગળ પાંગળા, દેખાવમાં હુસ્નપરી

ક્યારે આવી રહી છે આઉટહાઉસ

'આઉટહાઉસ' 20 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈયાર છે . આની પહેલા દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટૈગોર રાહુલ વી ચીટ્ટેલા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ગુલમોહોર'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શર્મિલા સાથે મનોજ બાજપેયી, સિમરન અને સૂરજ શર્મા જેવા દિગ્ગજ સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં છે. વાત કરીએ શર્મિલાની છેલ્લી ફિલ્મ જે બોક્સ ઓફિસ પર 2010ના બ્રેક પછી આવી હતી, જેમાં દીપિકા પાદુકોણ પણ હતી.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Outhouse trailer Sharmila Tagore bollywood news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ