બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Shahrukh khan talks about the reason why his son aryan khan not good at acting but still might make it
શાહરૂખ ખાને કહ્યુ કે, ''મારો દિકરો ફિલ્મોમાં કામ કરવા નથી ઇચ્છતો અને મને નથી લાગી રહ્યુ કે, તે એક્ટિંગ કરી શકે છે પરંતુ ભારતમાં જો તમે કોઇ સ્ટારના દિકરા છે તો તમે ફિલ્મમાં સ્ટાર બની શકો છો. તે લાંબો છે, સારો દેખાય છે, તે બધી જ બાબતોમાં ઠીક છે, પરંતુ મને લાગે છે કે તેની પાસે તે એક્સ ફેક્ટર નથી જે એક્ટિંગ માટે જરૂરી છે અને મને લાગે છે કે તે સારો લેખક છે.''
ADVERTISEMENT
ADVERTISEMENT
શાહરૂખ ખાને એવું પણ કહ્યુ કે, આર્યને તેને કહ્યુ હતુ, ''તે એક્ટિંગ કરવા માંગતો નથી કારણ કે તેની તુલના હંમેશા તેના પિતાની સાથે થશે. જો તે સારું કરશે તો લોકો કહેશે કે, અરે આ તો શાહરૂખનો દિકરો છે, એક્ટિંગ તો તેને વારસામાં મળી છે. જો તે સારું નહી કરે તે લોકો કહેશે જુઓ તેના પિતાએ શું કર્યુ અને તે શું કરી રહ્યો છે.'' શાહરૂખે આર્યનની આ વાતને ઇમાનદારી અને પ્રેક્ટિલ ગણાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, શાહરૂખ ઝીરો પછી અત્યાર સુધી કોઇ પ્રોજેક્ટમાં આવ્યો નથી. જોકે માનવામાં આવી રહ્યુ છે કે, ''શાહરૂખ પોતાના બર્થ ડેના દિવસે નવી ફિલ્મની જાહેરાત કરી શકે છે.''
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.