બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / Scientists developed antivenom that will reduce the sting of snake venom

શોધ / કોઈ સાપ ડંખ મારે તો આ દવા કામ લાગી જશે, વૈજ્ઞાનિકોએ બનાવી ઝેર વિરોધી રસી

Ajit Jadeja

Last Updated: 10:15 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિકોએ યુનિવર્સલ એન્ટિવેનોમ તૈયાર કર્યું છે.આ એન્ટિવેનોમ ઘણા પ્રકારના સાપના ઝેરમાં જોવા મળતા ન્યુરોટોક્સિનને બેઅસર કરે છે.

સાપને વિશ્વનું સૌથી ઝેરી જનાવર માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય તો માત્ર એન્ટિવેનોમ જ તેને બચાવી શકે છે. જો કે આ માટે ક્યારેક સાપની ઓળખ કરવી પણ જરૂરી બની જાય છે. આજે અમે તમને જણાવીશું કે વૈજ્ઞાનિકો દ્વારા બનાવેલ યુનિવર્સલ એન્ટીવેનોમ કયા સાપના ઝેર સામે અસરકારક છે.

ઝેરી સાપ

દુનિયામાં કિંગ કોબ્રા જેવા અનેક ઝેરી સાપ જોવા મળે છે. તેમનું ઝેર એટલું ખતરનાક હોય છે કે આ સાપ કરડવાથી વ્યક્તિનું તરત જ મોત થઈ શકે છે. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલ યુનિવર્સલ એન્ટીવેનોમ તમામ સાપના ઝેર માટે મારણ સાબિત થશે. આ એન્ટિવેનોમ તૈયાર કરવા માટે વૈજ્ઞાનિકોએ ખાસ લેબોરેટરીનો ઉપયોગ કર્યો છે.

સાપનું ઝેર

લાઈવ સાયન્સના રિપોર્ટ અનુસાર કિંગ કોબ્રા, વાઈપર, બ્લેક મામ્બા જેવા સાપ માટે એન્ટિવેનોમ ઉપલબ્ધ છે. પરંતુ હજુ પણ દુનિયામાં ઘણા એવા સાપ છે જેના માટે એન્ટિવેનોમ નથી બની શક્યું. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ યુનિવર્સલ એન્ટિવેનોમ તૈયાર કર્યું છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ એન્ટિવેનોમ ઘણા પ્રકારના સાપના ઝેરમાં જોવા મળતા ન્યુરોટોક્સિનને બેઅસર કરે છે. તેનાથી વ્યક્તિનો જીવ બચી શકે છે.

સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિનમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકે તેને લેબોરેટરીમાં તૈયાર કર્યું છે. એન્ટિવેનોમમાં એન્ટિ-ટોક્સિન એન્ટિબોડીઝ હોય છે, જે ઘોડાઓમાં થોડી માત્રામાં સાપના ઝેરના ઇન્જેક્ટ આપીને એન્ટિબોડીઝ એકત્રિત કરીને બનાવવામાં આવે છે. સદીઓથી આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

વધુ વાંચોઃ હિંદુ છોકરા અને મુસ્લિમ છોકરીનો લિવ ઈન રિલેશનશીપ ગેરકાયદેસર-HCનો ચુકાદો

એન્ટિવેનમ

તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકોએ હવે જે એન્ટિવેનમ તૈયાર કર્યું છે તેને લેબોરેટરીમાં બનાવવામાં આવ્યું છે. આ પ્રકારની દવાનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. આ એક એવી પ્રક્રિયા છે જે માનવ રોગપ્રતિકારક શક્તિને એવી રીતે તૈયાર કરે છે કે તે કોઈપણ પ્રકારના ઝેર સામે લડવામાં સક્ષમ બને છે. જો કે તેની ગંભીર આડઅસર થવાની સંભાવના ઘણી ઓછી છે. પ્રયોગશાળામાં ઉત્પાદિત આ એન્ટિબોડીને 95Mat5 નામ આપવામાં આવ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ