ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / scientists created the worlds thinnest 2d gold which is 1 million times thinner than a human nail

OMG! / આ છે વિશ્વનું સૌથી પાતળું સોનું, નખથી પણ 10 લાખ ગણું પાતળું

Published By: Dhruv

Last Updated: 06:55 PM, 8 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે સોનું કેરેટમાં બનાવવામાં આવતું હોય છે પરંતુ બ્રિટેનમાં વૈજ્ઞાનિકોએ એવું સોનું બનાવ્યું છે કે જને કોઇ અન્ય ઉપયોગમાં પણ લઇ શકાય. આ દુનિયાનું સૌથી પાતળું સોનું છે. યુનિવર્સિટી ઑફ લીડ્સનાં સંશોધનકર્તાઓએ સોનાના આ નવા રૂપને તૈયાર કર્યુ છે.

ADVERTISEMENT

thinnest gold

આ સોનું (gold) માનવીનાં નખથી પણ અંદાજે 10 લાખ ઘણું પાતળું છે. આની મોટાઇ 0.47 નૈનોમીટર છે. આ સોનું બે પરમાણુઓ મળીને બને છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ સામાન્ય રીતે ઉપયોગમાં આવનારા સોનાથી 10 ઘણું વધારે ઉપયોગી છે.

આનો ઉપયોગ કેન્સરને (cancer) ઠીક કરવા માટે બનાવવામાં આવતા મેડિકલ ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં હજી વધશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, સોનાનું આ 2-d ફોર્મ ટેક્નિકનાં વિકાસમાં ખૂબ મદદરૂપ બનશે. જો કે, એરોસ્પેસ, એન્જીનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં ઉપકરણોને બનાવવા માટે સોનાનો ઉપયોગ કરી શકાય છે. વૈજ્ઞાનિકોનું માનવું એમ છે કે સોનાનું આ નવું રૂપ મેડિકલ પરીક્ષણોની ગતિ અને પાણી સ્વચ્છ કરવાની પ્રક્રિયાને હજી વધારે ઉત્તમ બનાવી દેશે.

Gold University of Leeds

આ સંશોધનને લઇ પ્રોફેસર સ્ટીફન ઈવાન્સનું કહેવું છે કે, 2-d ગોલ્ડના ઉપયોગ સાથે જોડાયેલા આ આઈડિયા આપણને મળ્યાં છે, જ્યાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે વિશેષરૂપથી ઉત્પ્રેરક પ્રતિક્રિયાઓ અને એન્જાઈમી પ્રતિક્રિયાઓમાં. મહત્વનું છે કે આપણે જાણીએ છીએ કે હાજર પ્રોદ્યોગિકીઓની તુલનામાં આ વધુ પ્રભાવી હશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Gold OMG OMG NEWS Scientists thinnest પાતળું સોનું OMG!

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ