બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Saurashtra news: CBI raids corruption Gujarat

ચર્ચાનું ચકડોળ / ગુજરાતમાં CBI એન્ટ્રીથી સૌરાષ્ટ્રમાં ફફડાટ, મંત્રીના અંગત વ્યક્તિની પૂછપરછ અંગે અટકળો

Vishnu

Last Updated: 05:47 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભર સહિત ગુજરાતમાં પણ CBI ભ્રષ્ટાચારના ભૂંજગોને પકડી પકડીને બહાર લાવવા દરોડાઓ પાડી કાર્યવાહી કરી રહી છે ગુજરાતના નેતાઓ હાલ CBIની રડારમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

  • રાજ્યમાં ભ્રષ્ટાચાર મામલે CBIના દરોડા 
  • ગુજરાતમાં CBIની એન્ટ્રીથી સૌરાષ્ટ્રમાં ફફડાટ
  • મંત્રીના અંગતની વ્યક્તિની CBIએ પૂછપરછ કર્યા હોવાની અટકળો

રાજ્યમાં ભ્રષ્ટાચાર મામલે CBI કડક કાર્યવાહી કરી રહી છે. ઠેર ઠેર દરોડા કરી તપાસ આદરી રહી છે. ગુજરાતમાં CBIની એન્ટ્રીથી સૌરાષ્ટ્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. મંત્રીના અંગતની વ્યક્તિની CBIએ પૂછપરછ કર્યા હોવાની અટકળો વહેતી થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

મારી CBIએ પૂછપરછ કે અટકાયત કરી નથી:  આરોપ બાદ પ્રેમલ મોદી
મહત્વનું છે કે  બીજી તરફ આજે સવારે જ વડોદરાની 2 બેંકમાં કૌભાંડ આચર્યાનો આક્ષેપ મામલે પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અંગત વ્યક્તિ પ્રેમલ મોદીની CBIએ અટકાયત કરી હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. જે બાદ પ્રેમલ મોદીએ સ્પષ્ટતા કરી હતી કે મારી CBIએ પૂછપરછ કે અટકાયત કરી નથી. મારા વિરૂદ્ધ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી છે. રાજેન્દ્ર ત્રિવેદીને બદનામ કરવાનું કોઈનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. 

'આ મામલે હું કાયદાકીય કાર્યવાહી કરીશ'
વધુમાં તેઓએ આકરા શબ્દોમાં કહ્યું હતું કે આ મામલે હું કાયદાકીય કાર્યવાહી કરીશ. હું આજે પણ રાજેન્દ્ર ત્રિવેદીના કાર્યલયમાં પર જ છું. આગામી દિવસોમાં CBI કાર્યવાહીની લટકતી તલવાર તેઓ પર છે ત્યારે મંત્રીના પડછાયાની જેમ સાથે રહેતા વ્યકિત પર આરોપ લાગતાં ગુજરાતની રાજનીતિ ચર્ચાના ચકડોળે ચડી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ