ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / samsung-launched-unbreakable-oled-display

NULL / સેમસંગે બનાવી ક્યારેય ન ટૂટે તેવી OLED ડિસ્પ્લે જુઓ VIDEO

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જો તમને પણ લાગે છે કે તમારા ફોનની ડિસપ્લે નબળી અને પડવા પર તુટી જવાનો તમને ડર છે તો સેમસંગે ખાસ કરીને તમારા માટે એક એવી લચીલી ઓએલઈડી ડિસ્પ્લે તૈયાર કરી દીધી છે જે તટશેજ નહીં. આ માટે લેબમાં ડિસ્પ્લેની ઘણી વખત ટેસ્ટીંગ પણ થઈ છે અને તેને નીચે ફેંકીને પણ જોવામાં આવી છે.

ખાસ વાત એ છે કે આ ડિસ્પ્લેનો ઉપયોગ ફક્ત સ્માર્ટફોનમાંજ નહીં થાય પરંતુ પોર્ટેબલ ગેમ કંસોલ કોમ્પ્યુટર લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં પણ થશે. આશા કરવામાં આવી રહી છે કે સેમસંગ આ ડિસ્પ્લેનો ઉપયોગ પોતાના અપકમિંગ ફ્લેગશિપ ગેલેક્સી નોટ 9માં કરશે. 

 

આ ખાસ ડિસ્પ્લેને સેમસંગે અંડરરાઈટર લેબોરેટરીઝની મદદથી તૈયાર કરી છે. અંડરરાઈટર લેબોરેટરીઝ અમેરિકાની શ્રમ વિભાગના વ્યવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રશાસન માટે કામ કરે છે.

સેમસંગની ક્યારેય ન તુટે તેવી પેનલનો ટેસ્ટ કરતી વખતે તેને 4 ફૂટની ઉંચાઈથી 26 વખત પાડવામાં આવી પણ ડિસ્પ્લે પર એક પણ સ્ક્રેચ નહોતી આવી. આ ઉપરાંત તે 71 ડિગ્રી અને માઈનસ 32 ડિગ્રી તાપમાનને પણ સહન નથી કરી શકતુ. જો કે સેમસંગે અત્યાર સુધી આ ડિસ્પ્લેને કોઈ પણ નામ નથી આપ્યુ.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ