Bey Gajab / કેન્સરને હરાવનાર 74 વર્ષના "મટકામેન", કરે છે એવું ગજબ કામ કે જાણીને કરશો સલામ | BEY GAJAB

આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જે લંડનમાં રહેતા અને તેમની સાથે બનેલી એક ઘટનાને લીધે તેની આખી જિંદગી બદલાઈ ગઈ, અને ભારત આવી ગયા, આજે તે મટકામેનના નામે ઓળખાય છે. તેમના સેવા કાર્યને જોઈ કરશો સલામ, જુઓ BEY GAJAB

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ