ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT
સૌથી ખાસ વાત એ છે કે સલમાન ખાન આઈકોનિક સ્ટાઈલથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જે લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહ્યો છે.
ADVERTISEMENT
સલમાન ખાને ફેસ સાથે કરી મુલાકાત
બી-ટાઉનના સૌથી ફેવરેટ ખાનમાંથી એક સલમાન ખાનની દુનિયાભરમાં ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. તેમને દરેક ઉંમરના લોકો પસંદ કરે છે. થોડા સમય પહેલા જ્યારે અભિનેતા સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં ભાગ લીધા બાદ શારજાહથી પરત ફર્યા તે સમયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો: Article 370 બોક્સ ઓફિસ પર છવાઈ, ક્રેકને પછાડી કરી ચોથા દિવસે કરી આટલી કમાણી
જેમાં તેમને એરપોર્ટથી બહાર નિકળતા જોઈ શકાય છે. અમુક બાળકોને તેમને મળવા માટે ઉત્સુક જોઈને સલમાન તેમની સામે જોઈને સ્માઈલ કરે છે અને તેમની સાથે હાથ મિલાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ