એરપોર્ટ / એરપોર્ટ પર કરીના સાથે દેખાયો તૈમૂર, ફોટોગ્રાફર્સને જોઈ જીભ કાઢી મસ્તીભર્યા અંદાજમાં થયો સ્પોટ

Saif Kareenas son Taimur Ali Khan teases paparazzi with his cute expressions

કરીના કપૂર ખાનનો લાડકો દિકરો તૈમૂર અલી ખાન બોલિવૂડનાં સૌથી ફેમસ બાળકોમાંથી એક છે. તૈમૂર અને પેપરાઝી વચ્ચે ગાઢ સંબંધ છે. તૈમૂર અલી ખાન જ્યાં પણ જાય છે ફોટોગ્રાફર્સ તેના ફોટાઓ પાડવા ભીડ લગાવે છે. તે પેપરાઝીનો લાડકો છે. આજકાલ તૈમૂર ઘણીવાર તેની માતા કરીના સાથે એરપોર્ટ પર જોવા મળે છે. એવામાં તૈમૂર દર વખતે અલગ અલગ અંદાજમાં જોવા મળે છે. પહેલાં તો તૈમૂર તેની સ્માઈલથી બધાનું મન મોહી લેતો હતો પણ હવે જેમ-જેમ તે મોટો થઈ રહ્યો છે ત્યારે તેની સ્ટાઈલ અને એક્ટિવિટીઝને જોવામાં પણ બધાંને મજા પડે છે. તાજેતરમાં જ તૈમૂર કરીના કપૂર ખાન સાથે મુંબઈના એરપોર્ટ પર સ્પોટ થયો હતો. તેની સાથે સૈફ અલી ખાન પણ દેખાયો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ