બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Movie Review / 'Saaho' box office collection: Prabhas starrer remains strong on Saturday
ફિલ્મને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી મિક્સ રિવ્યૂઝ મળ્યા હોવા છતાં ‘સાહો’નો જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. ડિરેક્ટર સુજીતની આ ફિલ્મે હિંદી વર્ઝનમાં પહેલાં દિવસે 24.40 કરોડની કમાણી કરી હતી.બીજા દિવસે હિંદી વર્ઝનમાં ‘સાહો’એ 25.20 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ‘સાહો’ ના હિંદી વર્ઝને ભારતમાં 49.60 કરોડની કમાણી કરી છે. માનવામાં આવી રહ્યુ છે કે, રવિવારે જો ફિલ્મ આ પ્રકારનું પ્રદર્શન કરશે તો વિકેન્ડની કમાણી 70 કરોડ સુધી પહોંચી શકે છે. સોમવારે કેટલીક જગ્યાઓ પર ગણેશ ચતુર્થીની રજા છે તો આવામાં પણ કમાણી વધી શકે છે.
ADVERTISEMENT
#Saaho is outstanding on Day 2... Brand #Prabhas - who enjoys PAN India popularity - is attracting moviegoers in large numbers... Eyes ₹ 70 cr+ weekend, a fantastic 3-day total... Fri 24.40 cr, Sat 25.20 cr. Total: ₹ 49.60 cr Nett BOC. India biz. #Hindi version.
— taran adarsh (@taran_adarsh) September 1, 2019
ADVERTISEMENT
જ્યારે વર્લ્ડવાઈડ આ ફિલ્મે 205 કરોડની ગ્રોસ કમાણી કરી હતી.
ADVERTISEMENT
The box-office rampage continues 🔥#Saaho collects a whopping 205 Cr+ gross in 2 days worldwide!
— Ramesh Bala (@rameshlaus) September 1, 2019
Book tickets here : https://t.co/cHhyGcgHtE #SaahoInCinemas #Prabhas @ShraddhaKapoor @sujeethsign @NeilNMukesh @evelyn_sharma @mandybedi @UV_Creations @TSeries pic.twitter.com/VwPaQTIRC1
ADVERTISEMENT
ફિલ્મ ‘સાહો’ ચાર અલગ-અલગ ભાષામાં હિંદી, તમિલ, મલયાલમ અને તેલૂગુમાં રિલીઝ કરવામાં આવી છે. રિવ્યૂઝની વાત કરવામાં આવે તો ‘સાહો’ ની સ્ટોરીના મામલા ઓડિયન્સને વધારે પ્રભાવિત કરી નથી. ક્રિટિક્સ પણ ફિલ્મ ‘સાહો’ ને લઇને નેગેટિવ રિવ્યૂઝ આપ્યા છે.
ADVERTISEMENT
‘સાહો’માં પ્રભાસ સિવાય શ્રદ્ઘા કપૂર, નીલ નીતિન મુકેશ, જેકી જોફ્ર, મંદિરા બેદી અને ચંકી પાંડે છે. આ ફિલ્મનું ડિરેક્શન સુજીતે કર્યુ છે જ્યારે પ્રોડક્શન વામસી કૃષ્ણા રેડ્ડીએ કર્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.